WorksheetsChimanpada pri school quiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વાતાવરણમા નાઈટૃોજન વાયુનુ પ્રમાણ કેટલા % છે ?
a)
70%
b)
78%
c)
80%
d)
21%
2.
વનસ્પતિનુ પ્રજનન અંગ કયુ છે.તે જણાવો?
a)
પુષ્પ
b)
ફળ
c)
મૂળ
d)
પ્રકાંડ
3.
નીચેના પૈકી કયો ખરીફ પાક છે?
a)
ચણા
b)
વટાણા
c)
મકાઈ
d)
અળસી
4.
નીચેના પૈકી કયો ખરીફ પાક છે?
a)
ચણા
b)
વટાણા
c)
મકાઈ
d)
અળસી
5.
મરડો શાનાથી થતો રોગ છે?
a)
લીલ
b)
પ્રજીવ
c)
ફુગ
d)
વાઈરસ
6.
માનવસર્જિત રેસા રેયૉન કોના જેવા છે?
a)
ઊન
b)
રેશમ
c)
શણ
d)
કપાસ
7.
નીચે પૈકી કુદરતી રેસા કયા છે?
a)
નાયલોન
b)
PVC
c)
પૉલિથીન
d)
ઊન
8.
અધાતુઓ સામાન્ય રીતે કયા સ્વરુપમાં હોય છે?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
આપેલ તમામ
9.
કાર્બનનુ શુધ્ધ સ્વરૂપ કયુ છે?
a)
કોક
b)
કોલસો
c)
કોલટાર
d)
કોયલો
10.
CNGમાં મુખ્ય ઘટક કયો છે?
a)
મિથેન
b)
બ્યુટેન
c)
ઈથેન
d)
પ્રોપેન
100 %
