Worksheetsપરશુરામ જયંતિ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પરશુરામ કોનો અવતાર ગણાય છે ?
a)
બ્રહ્મા
b)
વિષ્ણુ
c)
મહેશ
2.
ભગવાન પરશુરામ ના પિતા નું નામ શું હતું ?
a)
દધિચી
b)
વશિષ્ઠ
c)
જમદગ્નિ
d)
પરાશર
3.
ભગવાન પરશુરામ ની માતા નું નામ શું હતું?
a)
અહલ્યા
b)
તારામતી
c)
ભાનુમતિ
d)
રેણુકા
4.
ભગવાન પરશુરામનો જન્મ દિન ક્યારે ઉજવાય છે ?
a)
વૈશાખ સુદ બીજ
b)
વૈશાખ સુદ ત્રીજ
c)
વૈશાખ વદ
d)
વૈશાખ વદ ત્રીજ
5.
ભગવાન પરશુરામનું શસ્ત્ર કયું ગણવામાં આવે છે ?
a)
તલવાર
b)
ગદા
c)
ભાલો
d)
પરશુ
6.
પરશુરામને પરશુ નામનું શસ્ત્ર કોણે આપ્યું હતું ?
a)
શિવજી
b)
બ્રહ્માજી
c)
વિષ્ણુ
d)
ઇન્દ્ર
7.
નીચેના પૈકી કોણ ચિરંજીવ ગણાય છે ?
a)
રામ
b)
ક્રિષ્ના
c)
કાર્તિકેય
d)
પરશુરામ
8.
નીચેના પૈકી પરશુરામે કોને શ્રાપ આપ્યો હતો ?
a)
કર્ણ
b)
રાવણ
c)
વાલી
d)
ભીમ
9.
પરશુરામ ભગવાન એ ત્રમ્બક નામ નું ધનુષ્ય કોને આપ્યું હતું ?
a)
જનક
b)
દશરથ
c)
ઇન્દ્ર
d)
કર્ણ
10.
પરશુરામે આખી પૃથ્વી જીત્યા બાદ, કોને દાનમાં આપી દીધી હતી?
a)
મહર્ષિ વશિષ્ઠ
b)
મહર્ષિ કશ્યપ
c)
મહર્ષિ ભૃગુ
d)
મહર્ષિ કપિલ
100 %
