Worksheetsગુજરાતી સાહિત્ય
Total questions: 10
Worksheet time: 5mins
"સૌંદર્ય શોભે છે શીલથી અને યૌવન શોભે સંયમ વડે" કાવ્ય પંક્તિ ના સર્જક કોણ છે ?
કવિ દલપતરામ
કવિ કલાપી
કવિ ન્હનાલાલ
દર્શક
કોણ "શાયર" ઉપનામથી જાણીતા છે ?
ઝવેરચંદ મેઘાણી
અરદેશર ફરમજી
લાભશંકર રાવળ
મહાત્મા ગાંધજી
"રાવણનું મિથ્યાભિમાન" કૃતિના લેખક ?
દલપતરામ
ન્હાનાલાલ
ક.માં મુનશી
ગિરધર
કયા કવિ "કસુંબીનો રંગ" શીર્ષકથી વાર્તા લખે છે ?
ઝવેરચંદ મેઘાણી
ભૂપત વડોદરાના
ધનસુખલાલ મહેતા
ભાણાભાઈ ગીડા
" સ્વર્ગ અને પૃથ્વી" અને "પૃથ્વી અને સ્વર્ગ" વાર્તા ના લેખક અનુક્રમે કોણ છે ?
ગૌરીશંકર જોષી અને ઝીણાભાઈ દેસાઈ
ઝીણાભાઈ અને ગૌરીશંકર
ગૌરીશંકર અને ઉમાકાંત જોષી
ઉમાકાંત જોષી અને ઝીણાભાઈ દેસાઈ
" અમૃતા" કાવ્યસંગ્રહ કોનો છે ?
રઘુવીર ચૌધરી
કિશનસિંહ ચાવડા
દેવજી મોઢા
ભાવિનસર 😀
"અમૃતા" નામથી ચરિત્ર નિબંધ કોણ લખ્યો છે ?
રઘુવીર ચૌધરી
કિશનસિંહ ચાવડા
દેવજી મોઢા
ક. માં મુનશી
"મારી બા" કોની કૃતિ છે ?
મણિલાલ દેસાઈ
બાલાશંકર ઠાકર
મુકેશ જોષી
ઉમાકાંત જોષી
નીચેના પૈકી કોણ નળાખ્યાન પર કૃતિંલખેલી નથી ?
ભાલણ
પ્રેમાનંદ
કવિ નકર
નરસિંહ દિવેટિયા
"હવેલી" એકાંકી કોની છે ?
ઉમાશંકર જોષી
શેખાદમ આબુવાલા
નરેન્દ્ર મોદી
મુકેશ જોષી
