wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પાક ઉત્પાદન અને વ્યવસ્થાપ :- 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

યુરિયા એ કયા પ્રકારનું ખાતર છે ?

a)

કુદરતી ખાતર

b)

કુત્રિમ ખાતર

c)

કુદરતી અને કુત્રિમ ખાતર

d)

એક પણ નહીં

2.

શિમ્બી કુળની વનસ્પતિ માં કયા બેક્ટેરિયા જોવા મળે છે

a)

સાલ્મોનેલા

b)

માઈક્રો બેક્ટેરિયા

c)

ટ્યુબરક્યુલોસિસ

d)

રાઈઝોબીયમ

3.

વારંવાર કુત્રિમ ખાતર વાપરવાથી જમીનને ફાયદો થાય છે

a)

ખરું

b)

ખોટું

4.

કુદરતી ખાતર એ કયા પ્રકારનો પદાર્થ છે ?

a)

રાસાયણિક

b)

કાર્બનિક

c)

અકાર્બનિક

d)

એક પણ નહિ

5.

એકનો એક પાક વારંવાર વાવવો જોઈએ.

a)

ખરું

b)

ખોટું

6.

બીજ વાવવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે ?

a)

કલ્ટી

b)

ખૂરપી

c)

વાવણીયો

d)

રોટાવેટર

7.

સતત પાકને ઉગાડવાથી જમીનમાંથી શું દૂર થાય છે ?

a)

માટી

b)

બીજ

c)

પોષક તત્વો

d)

હવા

8.

નીચેનામાંથી કયુ તત્વ જમીનના પ્રદૂષણ માટે જવાબદાર છે?

a)

કુદરતી ખાતર

b)

કુત્રિમ ખાતર

c)

બિયારણ

d)

ઓજારો

9.

વર્મી કમ્પોસ્ટ ખાતર કયા પ્રકારનું ખાતર છે?

a)

કુદરતી ખાતર

b)

કુત્રિમ ખાતર

c)

રાસાયણિક ખાતર

d)

ઉપર માંથી એક પણ નહીં

10.

ક્ષતિગ્રસ્ત બીજ વાવવાથી ઉત્પાદન સારૂ મળે છે.

a)

ખોટું

b)

ખરું