NEW
Font size
S
M
L
XL
WorksheetsState
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
________ ક્ષેત્રફળ પ્રમાણે ભારતનું ત્રીજા નંબરનું રાજ્ય છે.
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મહારાષ્ટ્ર
2.
ભારતનું સૌથી મોટું શહેર કયું છે?
a)
બૅગલોર
b)
શિમલા
c)
મુંબઈ
3.
મહારાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ આવેલા છે?
a)
૩૨
b)
૩૮
c)
૩૫
4.
મહારાષ્ટ્રનું પાટનગર કયું છે?
a)
નાસિક
b)
મુંબઈ
c)
ગોવા
5.
મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલાય છે?
a)
મરાઠી
b)
તેલગુ
c)
ગુજરાતી
6.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે?
a)
શ્રી અખિલેશ યાદવ
b)
શ્રી ઉદ્ધવ ઠાકરે
c)
શ્રી વિજયભાઈ રૂપાણી
7.
મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કયારે થઇ હતી?
a)
1 મે 1980
b)
1 મે 1978
c)
1 મે 1960
8.
મહારાષ્ટ્રના ગવર્નર કોણ છે?
a)
ભગતસિંહ કોશિયારી
b)
આનંદીબેન પટેલ
c)
ભગતસિંહ રાજગુરુ
9.
આ સ્થળનું નામ?
a)
ગેટ વે ઓફ ઇન્ડિયા
b)
કૂતુબ મિનારા
c)
ઈન્ડિયા ગેટ
10.
આ સ્થળનું નામ?
a)
માટુંગા
b)
સિદ્ધિવિનાયક
c)
બોરીવલી
Reset
