wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science quiz

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે?

a)

સાળ

b)

ચરખો

c)

સોય

2.

નાયલોન ક્યા પ્રકારના રેસા છે?

a)

સિન્થેટિક

b)

પ્રાણીજ

c)

કુદરતી

3.

ઉન એ કેવા રેસા છે?

a)

વનસ્પતિજ

b)

પ્રાણીજ

c)

સિન્થેટિક

4.

શણના છોડનું વાવેતર કઇ ઋતુમાં થાય છે?

a)

ઉનાળામાં

b)

શિયાળામાં

c)

ચોમાસામાં

5.

રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે?

a)

કાંતવું

b)

પીંજવું

c)

વણવું

6.

રેસાના મુખ્ય કેટલા પ્રકાર છે?

a)

ચાર

b)

બે

c)

પાંચ

7.

કપાસના છોડના લીલા રંગના ફળ ને શું કહે છે?

a)

શણ

b)

જીંડવા

c)

કોશેટો