wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Recall and Reflect

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

Quest Alliance નું પૂરું નામ શું છે?

a)

Quality Education and Skill Training

b)

Quality Education and Scale Target

c)

Qualitative Education and Skill training

d)

Quality Educator and Skill Timeline

2.

કેવેસ્ટ અલાયન્સ શું છે?

a)

એક કોર્પોરેટ કંપની

b)

એક સામાજિક સંસ્થા (NGO)

c)

એક બિઝનૅસ ફર્મ

d)

એક ધાર્મિક સંસ્થા

3.

S2S નું પૂરું નામ શું છે?

a)

Skills to Smartness

b)

Skills for Society

c)

Skills to Succeed

d)

Success and Skills

4.

ઈન્ટરનેટ માટે મુખ્ય એવા ક્યા ૨ પ્રકારના કનેકશન હોય છે?

a)

Wireless Network and Join the plug Network

b)

Wired Network and Satellite Network

c)

Wireless Network and Wired Network

d)

Satellite Network and Google Network

5.

Meaning of Pessimistic

a)

Hopeful for future

b)

Passionate about career

c)

Mistake by peer

d)

Believe that the worst will happen

6.

જયારે અંગ્રેજીમાં પોતાના ગમવા (Likes ) વિષે વાત કરતા હોય ત્યારે નીચેમાંથી કઈ વાક્ય રચના સાચી ઠરે.

a)

I like to play a football

b)

I love Natural places

c)

I enjoy cooking

d)

All the options written over here is right

7.

કૉમ્યૂનિકેશન ના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે?

a)

2 - વર્બલ કમ્યુનિકેશન અને નોનવર્બલ કમ્યુનિકેશન

b)

2 - વર્બલ કમ્યુનિકેશન શારીરિકભાષા

c)

2 - નોનવર્બલ કમ્યુનિકેશન અને લેખિત કમ્યુનિકેશન

d)

લેખિત કમ્યુનિકેશન અને મૌખિક કમ્યુનિકેશન

8.

નોકરી અને કારકિર્દી (Job and Career)

a)

બને એક જ છે.

b)

એક કારકિર્દીમાં ગણી બધી જોબ નો સમાવેશ થાય છે.

c)

એક જોબમાં ગણી બધી કારકિર્દી નો સમાવેશ થાય છે.

d)

અહીંયા ઓપ્શનમાં આપેલ તમામ વિધાન સાચા છે.

9.

નીચેમાંથી કઈ કામની જગ્યા ઉપર રાખવામાં આવતી અપેક્ષા છે? (Workplace Expectation)

a)

અસરકારક કોમ્યુનિકેશન

b)

સમય સંચાલન

c)

ટીમ વર્ક

d)

સારું વર્તન

e)

અહીંયા ઓપ્શનમાં આપેલ તમામ

10.

અભિવાદન કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.

a)

Eye contact, Smile, and Communication

b)

Clothes of another person

c)

It changes as per person

d)

Place

11.

નીચેમાં થી કયા Browser છે

a)

Nakuri.com, Maru Gujarat

b)

Quest App

c)

Chrome, Mozilla Firefox, Internet explorer

d)

Facebook and Instagram

12.

કારકિર્દીનો પ્લાન બનાવ માટે ના ૪ સ્ટેપ - નો યોગ્ય ક્રમ કયો

a)

પોતાની ઓળખાણ - કામની દુનિયાની જાણકારી/ઓળખાણ - કારકિર્દીના યોગ્ય વિકલ્પો ઓળખવા - કારકિર્દી માટેનો પ્લાન બનાવો

b)

કામની દુનિયાની જાણકારી/ઓળખાણ - કારકિર્દીના યોગ્ય વિકલ્પો ઓળખવા - પોતાની ઓળખાણ - કારકિર્દી માટેનો પ્લાન બનાવો

c)

કારકિર્દીના યોગ્ય વિકલ્પો - કામની દુનિયાની જાણકારી/ઓળખાણ - પોતાની ઓળખાણ - કારકિર્દી માટેનો પ્લાન બનાવો

d)

કારકિર્દી માટેનો પ્લાન બનાવો - કારકિર્દીના યોગ્ય વિકલ્પો - કામની દુનિયાની જાણકારી/ઓળખાણ - પોતાની ઓળખાણ