NEW
Font size
Worksheetsશિક્ષક સજ્જતા કસોટી ભાગ 5
Total questions: 15
Worksheet time: 8mins
SMC માં કડિયાનીનિમણુંક કોના દ્વારા કરવામાં આવે છે ?
સભ્યસચિવ
અધ્યક્ષ
શિક્ષણવિદ
એક પણ નહીં
SMC માં કુલ વાલી સભ્યમાંથી કેટલા ટકા સ્ત્રી સભ્યો હોય છે ?
40%
50%
30%
60%
Smc ની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલીવાર મળે છે
3
2
1
4
ચિલ્ડ્રન યુનિવર્સીટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ
મહેસાણા
ગાંધીનગર
પાટણ
DIET ની કુલ કેટલી શાખાઓ છે ?
6
5
7
4
ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ કઈ સાલમાં દાખલ થઈ હતી ?
1830
1835
1840
1850
કોઠારીપંચ ના અધ્યક્ષ કોણ હતા ?
રવિન્દ્રભાઈ દવે
પ્રો.રંગાસ્વામી
પ્રો.કસ્તુરીરંગન
પ્રો.દોલતસિંહ
ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઈ ?
1996
1984
1985
1995
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય કવિ કહ્યા છે ?
ઝવેરચંદ મેઘાણી
મૈથેલીચરણ ગુપ્તા
મહાદેવી વર્મા
પ્રેમચંદ
શિક્ષક તાલીમી સંસ્થાઓનું નિયમન કરતી કેન્દ્રીય સંસ્થા કઈ છે ?
Ncert
Gcert
Ncte
એક પણ નહીં
ધોરણ 1 થી 5આ 155 ની સંખ્યા હોય તો કેટલા શિક્ષક મળવાપાત્ર છે
6
7
4
5
ભારતનું બંધારણ ઘડવામાં કુલ કેટલો ખર્ચ થયો હતો ?
62 લાખ
50 લાખ
54લાખ
64 લાખ
પ્રજ્ઞા અભિગમમાં શિક્ષક આવૃત્તિમાં રમેં તેની રમત વિભાગ અંતર્ગત કુલ કેટલી રમતો આપેલી છે
56
62
67
52
RTI એક્ટ માં કુલ કેટલા પ્રકરણ છે ?
7
8
5
6
માંગવામાં આવેલી માહીતી કોઈ વ્યક્તિના જીવન સંબંધિત હોય અથવા સ્વતંત્રતા સંબંધિત હોય ત્યારે વિનંતિ મળ્યાના કેટલા સમયમાં આપવામા આવે છે ?
24 કલાક
36 કલાક
48 કલાક
72 કલાક
