NEW
Font size
S
M
L
XL
WorksheetsGrade-7 L-5
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
‘ચોમાસું’ ક્યાં ગાજે છે?
a)
રાનમાં
b)
ગાનમા
c)
સીમમાં
d)
નભમાં
2.
વાયરા શો સંદેશો લાવશે?
a)
વરસ બેઠું
b)
ચોમાસું બેઠું
c)
મકાન બેઠું
d)
ઊટ બેઠું
3.
રાનમાં ક્યાંક --------- ગાજે છે.
a)
ઉનાળુ
b)
ચોમાસું
c)
શિયાળો
4.
ચોમાસું આવતાં જ ---------માં લીલાશ રેલાશે.
a)
મેદાન
b)
નભ
c)
રોડ
d)
મકાન
5.
કવિને ટહુકો બની શું કરવું છે?
a)
ગહેકવુ
b)
મહેકવુ
c)
હસવું
d)
રડવું
6.
રાનમાં કાવ્યના કવિ કોણ છે?
a)
ધ્રુવ ભટ્ટ
b)
સુરેશ દલાલ
c)
સુરેશ જાની
d)
ધ્રુવ જાની
7.
જંગલ - સમાનાર્થી શબ્દ
a)
વન
b)
રાન
c)
ઉપવન
d)
બધા જ
8.
વાદળ - સમાનાર્થી શબ્દ
a)
મેઘ
b)
જળધર
c)
મહૂલિયો
d)
બધા જ
9.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે -------.
a)
ઊતરશે
b)
નીતરશે
c)
બંને
d)
એકપણ નહિ
10.
સંદેશો - સમાનાર્થી શબ્દ
a)
સમાચાર
b)
જાણ
c)
ખબર
d)
બધા જ
Reset
