Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Fusion 2021

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

શું મમ્મી-પપ્પાથી તમે ક્યારેય નારાજ થાવ છે?

a)

હા-ક્યારેક

b)

ના ક્યારેય નહિ

c)

હા-બહુ બધી વાર

2.

શું તમને મમ્મી-પપ્પા ગમતી વસ્તુ અપાવી દે છે?

a)

હા-ક્યારેક

b)

ના ક્યારેય નહિ

c)

હા-હમેશા

3.

શું મમ્મી-પપ્પા તમને વઢે છે?

a)

હા-ક્યારેક

b)

ના ક્યારેય નહિ

c)

હા-હમેશા

4.

શું મમ્મી-પપ્પા તમારા અને બીજા ભાઈ બહેનો વચ્ચે પક્ષપાત કરે છે?

a)

હા-ક્યારેક

b)

ના ક્યારેય નહિ

c)

હા-હમેશા

5.

શું મમ્મી-પપ્પા તમને ટોક ટોક કરે છે?


(તમે એક થી વધુ ઓપ્શન ટીક કરી શકો છો)

a)

ભણવામાં

b)

ભણવામાં

c)

સુવામાં

d)

મોબાઈલ-ટીવી માટે

e)

કામ માટે

6.

શું મમ્મી-પપ્પા તમને પ્રેમ કરે છે?

a)

હા

b)

ના

7.

શું તમે મમ્મી-પપ્પાને પ્રેમ કરો છો?

a)

હા

b)

ના