wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજન ને લાગુ પડતું નથી.

a)

અભિમાની હોય

b)

નિરાભિમાની હોય

c)

નિર્મોહી હોય

d)

દ્રઢ વૈરાગ્ય હોય

2.

વાચ કાચ મન નિર્મળ રાખે એટલે........

a)

લોભ કરે

b)

છળકપટ કરે

c)

વાણી ચારિત્ર્ય અને મન ને સ્થિર રાખે

d)

અભી માન કરે

3.

મોહ મયા કોને સ્પર્શી શકતા નથી

a)

અભી માન ને

b)

વૈષ્ણવ જન ને

c)

તમને

d)

એક પણ નહિ

4.

વિનુકાકા વાત વાત માં કહેતા .....

a)

નિશાન બનાવી શકો

b)

તમે ભણી ને આગળ વધી શકો

c)

તમે ઉમદા વિચાર કરી શકો

d)

નિશાન ઊંચું રાખવું

5.

અંકિત ના માતા પિતા નું સ્વપ્ન હતું કે...

a)

તે ઉમદા માણસ બને

b)

તે ચોર બને

c)

તે નોકરી કરે

d)

એક પણ નહિ

6.

સૌરભ ને કોણ માટે સમય ન હતો.

a)

ભાઇ માટે

b)

બહેન માટે

c)

માતા પિતા માટે

d)

પત્ની માટે

7.

રામાયણ અને મહાભારત ના પુસ્તકો કોને ભેટ માં મળ્યા હતા

a)

સૌરભ ને

b)

અંકિત ને

c)

માતા પીતા ને

d)

વિનુ કાકા ને

8.

સૌરભ ભણી ગણી ને શું બન્યો હતો

a)

શિક્ષક

b)

ડોક્ટર

c)

પોલીસ

d)

ચોર

9.

વૈષ્ણવ જન કાવ્ય ના કવિ કોણ છે

a)

નરસિંહ મહેતા

b)

મીરાબાઈ

c)

સંકલ્પ

d)

પ્રેમ ચંદ્ર

10.

દીકરી સ્વર્ગ માં કયા સ્વરૂપે દેખાય છે

a)

દેવીઓની ઝલક માં

b)

પિતા ની આંખ માં

c)

અરીસા માં

d)

કે એક પણ નહિ