WorksheetsCHAPTER 15 (GUJ) MEDIUM
Total questions: 20
Worksheet time: 14mins
આપના શરીર ની વસ્તુ ના નામ જણાવો જે પાચન માં મદદ કરે છે.
અંત:સ્ત્રાવો
ઉત્સેચકો
હોજરી
મુખ
એવી કઈ માનવ સર્જિત સામગ્રી છે જે સુક્ષમ જીવાણ દ્વારા વિઘટિત થતી નથી
માનવ માંસ
મૃત પ્રાણીઓ નું માંસ
વનસ્પતિ ની છાલ
પ્લાસ્ટિક
નીચે જણાવેલ પૈકી જૈવ વિઘટનીય પદાર્થો નું ઉદાહરણ જણાવો
કાચ
છોડ
પ્લાસ્ટિક
પોલીથીન
નીચે જણાવેલ પૈકી અજૈવ વિઘટનીય પદાર્થો નું ઉદાહરણ જણાવો
વર્જીન પ્લાસ્ટિક
પ્લાસ્ટિક
છોડ
છોડ નું ઉત્પાદન
નીચે જણાવેલ કઈ પ્રક્રિયા પૈકી ની પર્યાવરણ ને વિપરીત અસર કરતી નથી
પ્લાસ્ટિક ની થેલી જમીન માં દાંટવી
વૃક્ષા રોપણ
જંતુનાશક નો વધુ પડતો ઉપયોગ
પ્લાસ્ટિક ની થેલીઓ સળગાવવી
નીચે જણાવેલ પૈકી કયું માનવ સર્જિત નિવસાન તંત્ર નું ઉદાહરણ છે.
માછલી ઘર
સૂર્ય પ્રકાશ
પવન
પાણી
નીચે જણાવેલ પૈકી પર્યાવરણ નું કાર્યત્મક એકમ ક્યૂ છે?
નિવાસન તંત્ર
નાઇટ્રોજન
કાર્બન
ઑક્સીજન
નીચે જણાવેલ પૈકી ઉત્પાદકો નું ઉદાહરણ જણાવો
પ્લાસ્ટિક પેન
પ્લાસ્ટિક કેન
પોલીથીન
લીલો છોડ
શાકાહારી પ્રાણી નું ઉદાહરણ આપો
ગાય
સાપ
સિંહ
વાઘ
સી.એફ.સી. નું પૂરું નામ જણાવો
ક્લોરો ફ્લોરિન કાર્બન
કાર્બન ક્લોરો ફ્લોરિન
ક્લોરીન ફ્લૂઈડ કાર્બન
ક્લોરો ફ્લોરો કાર્બન
નીચે જણાવેલ પૈકી અજૈવિક પરિબળ નું ઉદાહરણ નથી
પ્રકાશ
છોડ
ગરમી
તાપમાન
UNEP નું સંપૂર્ણ સ્વરૂપ જણાવો
ઉનીક નેશન ઇંગ્લિશ પ્રોગ્રામ
ઉનાઇટેડ નેશન એનર્જિ પ્રોગ્રામ
યુનાઈટેડ નેશન એનવાયરમેન્ટલ પ્રોગ્રામ
એક પણ નહીં
જૈવ અવિઘટનિય પ્રદૂષક કયું છે?
કાગળ
સૂતરવ કાપડ
કપાસ
ડી.ડી.ટી
સ્વ્પોશી દ્વારા ખોરાક નું ઉર્જા માં કેવી રીતે રૂપાંતરણ થાય છે.
સૌર ઉર્જા થી રસાયણિક ઉર્જા
બાયોગેસ થી રસાયણિક ઉર્જા
સૌર ઉર્જા થી બાયૉગૅસ
રસાયણિક ઉર્જા થી સૌર ઉર્જા
ઓજોન નું સૂત્ર કયું છે?
O2
O3
O4
O6
ઓજોન ની પ્રકૃતિ શું છે?
તે ભયંકર જેરી વાયુ છે
સુગંધિત છે
સરળ છે
ધુમાડો ઉત્પન્ન કરેછે
ક્યૂ ઉપકરણ CFCs ઉત્પન્ન કરતું નથી
રેફ્રિજરેટર
અગ્નિશામક
દબાણ યુક્ત કેન
પેન્સિલ
નીચેના માંથી કયું કૃત્રિમ નિવસન તંત્ર છે
તળાવ
વાવણી કરેલ ખેતર
સરોવર
જંગલ
શું તમે ફરી થી ક્વિજ રમશો?
હા
ના
કદાચ
ક્યારેય નહીં
અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો?
50% સારો
70% સારો
90% સારો
100% સારો
