NEW
Font size
WorksheetsStudy
Total questions: 11
Worksheet time: 6mins
પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે?
સર્વવ્યાપી
બિનકાર્યક્ષમ
ધ્યેય નિર્ધારણ
પારદર્શક
અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે?
આયોજન
સંચાલન
દોરવણી
સંકલન
જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પધ્ધતિ એટલે શું?
વ્યવસાય
વિજ્ઞાન
કળા
દોરવણી
વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે?
વિસંગતતા
અસંગતતા
આચારસંહિતા
વિચારસંહિતા
સંચાલનની સપાટીઓ કેટલી છે?
1
2
3
4
ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે?
નિષ્ણાતો
કામદારો
ખાતામાં અધિકારીઓ
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
તળ સપાટીને બીજા ક્યાં નામે ઓળખાવવામાં આવે છે?
કાર્યકારી
કર્મચારી
નીતિ વિષયક
અધિકારીઓની
નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એકપણ સપાટીમાં થતો નથી?
નિરીક્ષક
જૉબર
કામદાર
હિસાબી અધિકારી
આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થાતંત્ર એ શું છે?
હ્રદય
હાથ-પગ
શારીરિક માળખું
રક્ત
નીચેનામાંથી બજાર-સંચાલનનું કાર્ય ક્યું છે?
આવકની ફાળવણી
ઉત્પાદન
પેદાશ મિશ્ર
નાણાનો ઉપયોગ
નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી?
સમારકામ અને જાળવણી
તાલીમ અને વિકાસ
બઢતી અને બદલી
ભરતી અને પસંદગી
