wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિરોધી શબ્દો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

તેજસ્વી શબ્દનો વિરોધી શબ્દ શું છે?

a)

તેજવાન

b)

નિસ્તેજ

c)

તેજરહિત

d)

નીતેજ

2.

નીચે આપેલી વિરોધીની જોડમાંથી કઈ જોડ ખોટી છે?

a)

કુટિલ X સરળ

b)

ઉપકાર xઅપકાર

c)

સુંવાળું x લીસું

d)

આકાર x નિરાકાર

3.

ગંગા નદીનું પાણી અશુદ્ધ થવા લાગ્યું છે તો આપણે સાથે મળીને તેને .............. કરવું જોઈએ.

લીટી કરેલા શબ્દનો વિરોધી શબ્દ શોધી ખાલીજગ્યા પૂરો.

a)

શુદ્ધ

b)

અસ્વચ્છ

c)

સાફ

d)

એકપણ નહિ

4.

પહેલાના જમાનામાં સોંઘવારી હતી જ્યારે હાલના સમયમાં તો ................... ખૂબ વધી ગઈ છે . લીટી કરેલા શબ્દનો વિરોધી શબ્દ શું થાય?

a)

સસ્તાઈ

b)

ગરમી

c)

બેકારી

d)

મોંઘવારી

5.

આપેલા ચિત્ર અનુસાર વિરોધીની સાચી જોડ શોધો.

a)

બળવંત x નિર્બળ

b)

નિર્બળ x નબળું

c)

તાકાતવર x બળવાન

d)

શક્તિવાન x અશક્તિવાન

6.

આપેલા ચિત્ર અનુસાર વિરોધી શબ્દની સાચી જોડ શોધો

a)

સુંદર x રૂપવાન

b)

દિન x પૈસાદાર

c)

દીન x તવંગર

d)

નાના x મોટા

7.

અપરાધી શબ્દનો વિરોધી શબ્દ શું થાય?

a)

ગુનેગાર

b)

કાયર

c)

અસાવધ

d)

નિરપરાધી

8.

અશકય કામ મહેનતથી .............. કરી શકાય છે. લીટી કરેલા શબ્દનો વિરોધી શબ્દ શોધો.

a)

શક્ય

b)

નીશક્ય

c)

સરળ

d)

નિષ્ફળ

9.

મહેમાનનુંસ્વાગત ................. દ્વારા ખૂબ આદરપૂર્વક કરવામાં આવ્યું. લીટી કરેલા શબ્દનો વિરોધી શબ્દ શોધો.

a)

અતિથિ

b)

યજમાન

c)

જાજરમાન

d)

સન્માન

10.

નીચે આપેલ વિરોધીની જોડમાંથી કઈ જોડ સાચી છે?

a)

આઝાદી x સ્વતંત્રતા

b)

સ્વજન x સજ્જન

c)

મૈત્રી x શત્રુતા

d)

ટાઢક x ઠંડક