Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

RTI 2009

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

બાળકોના હકનું રક્ષણ માટે ફરિયાદ માટે GSCPSR દ્વ્રારા કઈ એપ્લિકેશન છે?

a)

ભોલું

b)

માસૂમ

c)

બાળકની સાથે હંમેશા

d)

પહેલ

2.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર હેલ્પલાઇન નં કયો છે?

a)

1098

b)

1198

c)

1298

d)

1398

3.

એક પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ની સંખ્યા 223 છે તો મહેકમ કેટલા શિક્ષકનું થાય?

a)

6

b)

5

c)

7

d)

4

4.

Smc માં વાલી સભ્ય તરીકે ધોરણ 1 થી 4 માં ભણતા બાળકના વાલી કેટલા લઈ શકાય

a)

2

b)

3

c)

4

d)

5

5.

નીચેના માંથી smc સંદર્ભે શુ ખોટું છે?

a)

બેઠક 3 મહિનામાં એક વાર કરવી જોઇએ

b)

શિક્ષણવિદ ની પસંદગી smcના સભ્ય સચિવ કરે છે

c)

વંચિત જૂથના સભ્યો પ્રમાણસર લેવા જોઈએ

d)

વાલી સભ્ય 3/4 હોય છે.

6.

ધોરણ 5 અને 8 માં નાપાસ કરેલ વિદ્યાર્થીને રિજલતની તારીખ થઈ કેટલા મહિનામાં પૂન કસોટી લેવી જોઈએ

a)

2 મહિના

b)

1 માહિના

c)

3 મહિના

d)

15 દિવસ

7.

ખાસ તાલીમ માટે 9 થી 12 વર્ષનું બાળક કદી શાળામાં ના ગયેલ હોય તો કેટલા મહિના ખાસ તાલીમ હોય છે?

a)

12 મહિના

b)

3 મહિના

c)

24 મહિના

d)

15 મહિના

8.

એક પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં 155 સંખ્યા છે તો ભાષા શિક્ષક શાળામાં કેટલા હોવા જોઈએ?

a)

2

b)

1

c)

3

d)

0

9.

RTE 2009 સંદર્ભે નીચેના માંથી શુ ખોટુંછે?

a)

વિકલાંગ બાળક માટે 6 થી 16 વર્ષ સુધી મફત ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે

b)

માતા પિતા બાળકને શાળા પ્રવેશ ના અપાવે તો 51 A મુજબ સજા પાત્ર છે

c)

શુભ આશયથી લીધેલ પગલાં રક્ષણ પાત્ર છે

d)

શિક્ષક પ્રથમ સ્તર પર સ્થાનિક સત્તા તંત્રને ફરિયાદ કરી શકે છે

10.

RTE Anthem ના સંગીતકાર કોણ છે?

a)

જાવેદ અખ્તર

b)

સુનિધિ ચૌહાણ

c)

સોનુ નિગમ

d)

જતીન

11.

Rte 2009 અમલી બનતા કયો અધિનિયમ રદ થયો

a)

ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961

b)

ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1962

c)

ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1963

d)

ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1964

12.

નિર્દિષ્ટ શાળાની વ્યાખ્યા કઇ કલમ માં છે?

a)

કલમ 2 થ (3)

b)

કલમ 2 થ (2)

c)

કલમ 2 થ (4)

d)

કલમ 2 થ (1)

13.

મુખ્ય શિક્ષક સમયસર પ્રમાણપત્ર કાઢી આપે નહીં તો શિસ્ત વિષયક પગલાં લેવાશે કંઈ કલમ માં ઉલ્લેખ છે?

a)

Rte 2009 કલમ 5(1)

b)

Rte 2009 કલમ 5(2)

c)

Rte 2009 કલમ 5(3)

d)

Rte 2009 કલમ 5(4)

14.

રાજ્ય સલાકાર પરિષદમાં હોદ્દાની રૂ નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

a)

નાણાં વિભાગ સચિવ

b)

પાઠ્યપુસ્તક મંડળ સચિવ

c)

સામાજિક ન્યાય સચિવ

d)

પ્રાથમિક વિભાગ સચિવ

15.

રાજ્ય સલાકાર પરિષદ ના સભ્ય સચિવ કોણ હોય છે?

a)

પ્રાથમિક નિયામક

b)

પ્રાથમિક નાયબ નિયામક

c)

પ્રાથમિક વિભાગ સચિવ

d)

સામાજિક ન્યાય સચિવ