Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નવરાત્રી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નવરાત્રી નો તહેવાર કયાં માસ મા ઉજવવા મા આવે છે.

a)

કારતક

b)

આસો

c)

મહા

d)

ફાગણ

2.

નવરાત્રી કેટલા દિવસ ઉજવાય છે.

a)

1

b)

7

c)

10

d)

9

3.

નવરાત્રી કયાં રાજ્ય નો પ્રખ્યાત તહેવાર છે.

a)

ગોવા

b)

ગુજરાત

c)

કેરલ

d)

પંજાબ

4.

નવરાત્રી મા કયા મા ની આસાધના કરવા મા આવે છે.

a)

લક્ષ્મી

b)

સરસ્વતી

c)

અંબાજી

d)

પારવતી

5.

આ કયા તહેવાર નુ દ્રશ્ય છે.

a)

દિવાળી

b)

હોળી

c)

જનમાષ્ટમી

d)

નવરાત્રી

6.

નવરાત્રી મા કયુ નૃત્ય થાય છે.

a)

રાસ ગરબા

b)

કથકલી

c)

ભાગડા

d)

કથક

7.

નવરાત્રી ઉપર માતા એ કયા અસુર ને માર્ય હતો.

a)

મુસકાસુર

b)

મહેસાસુર

c)

શખંનાચુર

d)

બકાસુર

8.

નવરાત્રી ના દસ મા દિવસે કયો તહેવાર ઉજવાય છે.

a)

દશેરા

b)

દિવાળી

c)

હોળી

d)

જન્માષ્ટમી

9.

દશેરા મા શુ ખવાય છે.

a)

મીઠાઈ

b)

ઢોકલા

c)

ઢોસા

d)

ઈડલી

10.

દશેરા મા કોનુ દહન થાય છે.

a)

રાવણ

b)

રામ

c)

કૃષ્ણ

d)

શિવ