Worksheetsખરી માં
Total questions: 10
Worksheet time: 5mins
લેખક રમણલાલ દેસાઈને ક્યું બિરુદ મળ્યું હતું?
યુગમૂર્તિ વાર્તાકાર
યુગમૂર્તિ સાહિત્યકાર
યુગમૂર્તિ નવલકથાકાર
ધુપેલ
શબ્દનો અર્થ શો થાય?
એક જાતનો ધુપ
માથામાં નાખવાનું એક જાતનું તેલ
એક જાતનો છોડ
અપર માએ કુસુમાયુધનો ઉછેર કર્યો તેનું શું પરિણામ આવ્યું ?
કુસુમાયુધને બંધન માફક આવ્યા નહિ અને તેનું શરીર સુકાતુ ગયું.
કુસુમાયુધ સ્વસ્થ થઈ ગયો.
કુસુમાયુધ ભણવામાં નબળો પડી ગયો.
મા ક્યાં ગઈ? આ પ્રશ્નના કુસુમાયુધને જે જવાબો
મળ્યા તેમાંથી નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
"એ તો પ્રભુના ધામમાં ગઈ."
"મામાને ઘેર ગઈ."
"એ તો જાત્રા કરવા ગઈ છે."
"એ તો મરી ગઈ."
"એ તો દાદાજીના ઘરે ગઈ છે.
ખરી મા વાર્તાનો પ્રકાર ક્યો છે?
સામાજિક
ધાર્મિક
શૌર્ય કથા
ખરી મા વાર્તાનો સાહિત્ય પ્રકાર ક્યો છે?
નવલકથા
નવલિકા
જીવનચરિત્ર
લેખક રમણલાલ દેસાઈને ક્યા ચંદ્રકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા?
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદા સુવર્ણચંદ્રક
નર્મદ સુવર્ણચંદ્રક
કુસુમાયુધને એવું કેમ લાગે છે કે આ મારી ખરી મા નથી?
નવી મા કુસુમાયુધને તમે કહેતા.
નવી મા કુસુમાયુધને પોતાને બહેન કહી બોલાવવા કહેતા.
ઉપરના બંને વિકલ્પો સાચા છે.
કુસુમાયુધનો પ્રેમ જીતવા નવી માએ
નીચેનામાંથી કયો પ્રયત્ન કર્યો નથી?
સારા કપડાં પહેરાવ્યા
રમકડાં આપ્યાં
બહાર ફરવા લઈ ગયા
વાર્તાના અંત માટે કયો વિકલ્પ યોગ્ય છે?
નવી આવેલી સ્ત્રી કુસુમાયુધને માતાનો પ્રેમ ન આપી શકી
કુસુમાયુધ નવી આવેલી સ્ત્રીને માતા તરીકે ન સ્વીકારી શક્યો
નવી આવેલી સ્ત્રી કુસુમાયુધની ખરી મા બની ગઈ
