wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

280 NMMS વિજ્ઞાન ભાગ9

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કિટકોમાં ક્યુ કીટક જીવતી બાળ સંતતિ ને જન્મ આપે છે?

a)

પતંગિયું

b)

વંદો

c)

કીડી

d)

મચ્છર

2.

નીચેનામાંથીકયો ખોરાક તરુણો માટે ઉચિત છે?

a)

ભાત,નૂડલ્સ,બર્ગર

b)

રોટલી,દાળ,શાકભાજી

3.

મનુષ્યના દૈહિક કોષો માં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?

a)

23

b)

44

4.

કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનોછે?

a)

21 થી 28 વર્ષ

b)

11 થી 18 વર્ષ

5.

છોકરાઓમાં કંઠ મણિ વાસ્તવમાં શુ છે?

a)

સ્વરપેટી

b)

થાઇરોઇડગ્રંથી

6.

કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે?

a)

પીટયૂટરી

b)

તૈલી/પ્રસ્વેદ

7.

ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિ માં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી?

a)

ઇસટ્રોજન

b)

Hydroxin

c)

ઇન્સ્યુલિન

8.

કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિના કાર્યમાં વિક્ષેપ સર્જાતા વ્યક્તિ વધારે ઊંચો કે વામન બને છે?

a)

સ્વાદુપિંડ

b)

એડ્રિનલ

c)

થાઇરોઇડ

d)

પીટયૂટરી

9.

વસ્તુ પર બળ લાગે છે તેનો અર્થ ...........

a)

વસ્તુ માત્ર ખેંચાય છે

b)

વસ્તુનો માત્ર આકાર બદલાય છે

c)

વસ્તુ માત્ર ધકેલાય છે

d)

આપેલ તમામ

10.

નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે?

a)

ચુંબકીય બળ

b)

ગુરુત્વાકર્ષણ બળ

c)

ઘર્ષણ બળ

d)

સ્થિર વિદ્યુત બળ

11.

ચુંબકીય બળ ...................

a)

નું અસ્તિત્વ શક્ય નથી

b)

સંપર્ક બળ છે

c)

અસંપર્ક બળ છે

d)

કોઈપણ બે વસ્તુઓ વચ્ચે લાગે છે

12.

વસ્તુ પર લાગતું પરિમાણી બળ શૂન્ય છે.

તો તેના પર લાગતા બે બળો ...........

a)

પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય

b)

એક સરખી દિશામાં લાગતા હોય

13.

દબાણ એટલે ...........

a)

ઘનતા / ક્ષેત્રફળ

b)

કદ / ક્ષેત્રફળ

c)

દળ / ક્ષેત્રફળ

d)

બળ / ક્ષેત્રફળ

14.

એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લાગતા બળને ........... કહે છે.

a)

સ્થિતિસ્થાપક બળ

b)

ગુરુત્વાકર્ષણ બળ

c)

દબાણ

d)

ઘર્ષણ

15.

બે પદાર્થો એકબીજાને અપાકર્ષે છે.

આ અપાકર્ષણ બળ ......... ના કારણે છે.

a)

માત્ર ચુંબકીય બળ

b)

માત્ર ઘર્ષણ બળ

c)

માત્ર સ્થિત વિદ્યુતબળ

d)

ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ