NEW
Font size
Worksheets412 PSE ગણિત
Total questions: 15
Worksheet time: 8mins
નીચેના માંથી ક્યુ વિધાન અયોગ્ય છે?
હાઇકુ માં કુલ 18 અક્ષર હોય છે
એક કરોડ માં કુલ સાત શૂન્ય આવે છે
મહિલા હેલ્પ બેન્ક માં કુલ 30 સભ્ય છે. પ્રત્યેક સભ્ય રૂ. 50 દર માસે બેન્ક માં જમા કરાવે છે. તો વર્ષે અંતે જૂથ પાસે કેટલા રૂપિયા એકઠા થશે?
15,000
18,000
14 નો નાનામાં નાનો અવયવ કયો છે?
1
2
50 એ 5 નો શું કહેયાય?
અવયવ
અવયવી
30 નો મોટાં માં મોટો અવયવ કયો છે ?
30
10
નીચેનામાંથી કઈ સંખ્યા 3 નો ગુણક નથી?
27
52
15 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓ સામાન્ય ગુણક છે?
5અને3
2અને6
36 એ નીચે આપેલી કઈ બે સંખ્યા ઓનો સામાન્ય ગુણક છે?
2અને7
6અને3
નીચેના માંથી 16 અને 12 નો સામાન્ય અવયવ કયો નથી?
3
1
48,10 અને 15 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા જણાવો.
140
240
ત્રણ ઘંટડીઓ અનુક્રમે 10, 15અને 8 સેકન્ડ ના અંતરે અવાજ કરે છે તો ત્રણેય ઘંટડી ને એક સાથે શરૂ કરવામાં આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણેય ઘંટડીઓ એક સાથે અવાજ કરશે?
60સેકેન્ડ
120 સેકેન્ડ
એક શિક્ષક 10, 15 કે 20 વિદ્યાર્થીઓ માટે ચોકલેટ ખરીદવા માંગે છે. શિક્ષકે ઓછામાં ઓછી કેટલી ચોકલેટ ખરીદવી જોઈએ કે જેથી કોઈપણ જૂથના વિદ્યાર્થીઓને ચોકલેટ આપતા એક પણ ચોકલેટ ન વધે.
60
30
ક્યુ વિધાન અયોગ્ય છે?
1 દરેક સંખ્યા નો અવયવ છે
60 કરતા ઓછા 6 ના ગુણકોની સંખ્યા 8 છે
એક મદનીયું દરરોજ ના આશરે 12 લિટર દુધ પીએ છે. તો તે બે વર્ષ માં કેટલા લિટર દૂધ પીશે?
8760
8670
મગને મકાન બનાવવા માટે લૉન લીધી. તેને બે વર્ષ સુધી દર મહિને રૂ.2750 લૉન પેટે પાછા ચૂકવવાના છે, તોતે 2 વર્ષ માં લૉન પેટે કેટલી રકમ ચુકાવશે?
55000
66000
