wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત રાજ્યના પ્રશ્નો -નૌસિલ પટેલ

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મિઝોરમ રાજ્યની આજુબાજુ કયું રાજ્ય આવેલું છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

રાજસ્થાન

c)

પંજાબ

d)

ત્રિપુરા

2.

સોમનાથ યાત્રાધામ નામનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે?

a)

પોરબંદર

b)

અમરેલી

c)

ભાવનગર

d)

ગિરસોમનાથ

3.

મધ્યપ્રદેશ ની દક્ષિણ દિશામાં ક્યુ રાજ્ય આવેલું છે

a)

ગુજરાત

b)

મણિપુર

c)

મહારાષ્ટ્ર

d)

રાજસ્થાન

4.

ભારત દેશના મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે?

a)

વિષુવવૃત

b)

મકરવૃત

c)

કર્કવૃત

d)

એક પણ નહીં

5.

ગુજરાત રાજ્યને કયા રાજ્યની સરહદ જોડાયેલી છે?

a)

રાજસ્થાન

b)

બિહાર

c)

ગોવા

d)

કરાંચી

6.

પાકિસ્તાન ભારતના કયા ખૂણામાં આવેલું છના

a)

વાયવ્ય

b)

નૈઋત્ય

c)

ઇશાન

d)

અગ્નિ

7.

ગુજરાત રાજ્યનું પાટનગર ક્યુ છે?

a)

જયપુર

b)

પણજી

c)

ગાંધીનગર

d)

સુરત

8.

બનાસકાંઠા જિલ્લાના તાલુકા કેટલા છે

a)

11

b)

12

c)

14

d)

10

9.

મારે ગિરનાર પર્વત જોવો છે તો હું કયા જિલ્લાની મુલાકાત લઈશ?

a)

ગીર સોમનાથ

b)

પોરબંદર

c)

જુનાગઢ

d)

દિવ

10.

ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે?

a)

ભુપેન્દ્ર પટેલ

b)

આનંદીબેન પટેલ

c)

આચાર્ય દેવવ્રત

d)

પંડિત મોરારજી

11.

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ની કેટલી બેઠકો છે

a)

150

b)

182

c)

180

d)

175

12.

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ની ચૂંટણી કેટલા વર્ષે આવે છે

a)

4

b)

5

c)

2

d)

10

13.

ગુજરાત રાજ્ય કયા પાકના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે

a)

રાયડો

b)

મગફળી

c)

એરંડા

d)

ડાંગર

14.

પાલીતાણાના જૈન મંદિરો કયા ડુંગરો પર આવેલા છે

a)

પાવાગઢ

b)

ગબબર

c)

શેત્રુંજય

d)

ગિરનાર

15.

રાણકી વાવ કયા આવેલી છે?

a)

પાટણ

b)

સુરત

c)

ચાણસ્મા

d)

હારીજ

16.

મહાત્મા ગાંધીજી નો.જન્મ કયા સ્થળે થયો હતો?

a)

પોરબંદર

b)

ભાવનગર

c)

અમદાવાદ

d)

મોરબી