wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 14

Worksheet time: 9mins

Name
Class
Date
1.

વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

મધ્ય પ્રદેશ

2.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

a)

નર્મદા

b)

ગંગા

c)

સાબરમતી

d)

મહી

3.

આપેલ ચિત્ર કોનું છે?

a)

શ્રીમતી આનંદીબેન પટેલ

b)

શ્રીમતી દ્રૌપદી મુર્મૂ

c)

સુનિતા વિલિયમ્સ

d)

વસુંધરા રાજે

4.

તાજ મહલનું ચિત્ર કયું છે?

a)

b)

c)

d)

5.

સ્ટેચ્યું ઓફ યુનિટી નું ચિત્ર કયું છે?

a)

b)

c)

d)

6.

આપેલ ચિત્ર કયા સ્મારકનું છે?

a)

સ્ટેચ્યું ઓફ યુનિટી

b)

લાલ કિલ્લો

c)

કુતુબ મિનાર

d)

તાજ મહલ

7.

ગુજરાત રાજ્યના કેટલા જિલ્લા છે?

a)

31

b)

32

c)

33

d)

34

8.

ભારતના કુલ કેટલા રાજ્યો છે?

a)

27

b)

28

c)

29

d)

30

9.

રાજસ્થાનનું પાટનગર કયું છે?

a)

ગાંધીનગર

b)

ભોપાલ

c)

દિલ્લી

d)

જયપુર

10.

આપેલ ચિત્ર કયા ખિલાડીનું છે?

a)

મહેંદ્ર સિંહ ધોની

b)

હાર્દિક પંડ્યા

c)

વિરાટ કોહલી

d)

ઋષભ પાંત

11.

આપેલ ચિત્ર કયા નેતાનું છે?

a)

શ્રી નરેંદ્ર મોદી

b)

શ્રી કુબેરભાઈ ડિંડોર

c)

શ્રી ભુપેન્દ્ર પટેલ

d)

શ્રી નિતિન પટેલ

12.

આપણાં દેશના હાલના વડાપ્રધાન કોણ છે?

a)

b)

c)

d)

કોઈ પણ નહીં

13.

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?

a)

નર્મદા

b)

સાબરમતી

c)

મહી

d)

ગંગા

14.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

નરસિંહ મેહતા

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

ડો. જીવરાજ મેહતા

d)

નરેન્દ્ર મોદી