wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

5. અનુસૂચિત જનજાતિ

Total questions: 15

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે ?

a)

ખોખર

b)

અહોમ

c)

ગોંડ

d)

ચેર

2.

અકબરના સેનાપતિ માનસિંહ કઈ જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી ?

a)

ગડ્ડી ગડરિયો

b)

ખોખર

c)

બલોચ

d)

ચેર

3.

"આદિ" એટલે જૂના સમયથી અને 'વાસી" એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે ?

a)

સાધુ સન્યાસી માટે

b)

આદિવાસીઓ માટે

c)

દ્રવિડો માટે

d)

આર્યો માટે

4.

ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી ?

a)

નગર સંસ્કૃતિ

b)

કૃષિ સંસ્કૃતિ

c)

વન સંસ્કૃતિ

d)

ઋષિ સંસ્કૃતિ

5.

જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા ?

a)

કપડા અને વાસણો પર

b)

દારૂગોળા અને તોપો પર

c)

ઘેટા-બકરા અને બળદો પર

d)

જમીન અને જમીન પેદાશો પર

6.

ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શો હતો ?

a)

ધોતિયું અને કાળી બંડી

b)

ધોતિયું અને ખમીસ

c)

લેંઘો અને બંડી

d)

પોતડી અને પહેરવેશ

7.

હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે ?

a)

ખેતીના કારણે

b)

ઉત્સવના કારણે

c)

શિક્ષણના વ્યાપના કારણે

d)

કલા કૌશલ્યના કારણે

8.

ગઢકટંગા રાજ્યએ શેના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું ?

a)

તોપોનાં વેપાર દ્વારા

b)

હાથીઓના વેપાર દ્વારા

c)

દારૂ ગોળા દ્વારા

d)

અનાજ દ્વારા

9.

અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિ શોધી હતી ?

a)

ચોખા

b)

ચણા

c)

ઘઉં

d)

મકાઈ

10.

મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યાં હતાં ?

a)

કમાલખાં ગખ્ખર

b)

કમાલખાં ખોખર

c)

કમાલખાં બલોચ

d)

કમાલખાં મારવાડ

11.

ઉત્તરગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ (a)   પહેરતી હતી.


12.

ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં (a)   જનજાતિ સૌથી શક્તિશાળી હતી

13.

પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં (a)   જનજાતિના લોકો રહેતા હતા

14.

અહોમ સમાજના કુળને (a)   કહેવામાં આવતું.

15.

 પશ્ચિમ હિમાલયમાં વસતી (a)   નામની જનજાતિ મુખ્ય હતી.