Worksheetsasha induction
Total questions: 15
Worksheet time: 8mins
જોખમી સગર્ભા કઈ ગણાશે?
એક કરતાં વધુ ગર્ભ હોય
ઓછી ઉંમર
અગાઉની પ્રસુતિ સીઝર થી થયેલ હોય
ઉપરોક્ત તમામ
સગર્ભાવસ્થા દરમિયાન હીમોગ્લોબિનનું પ્રમાણ જો 7.8 ગ્રામ હોય તો તેને સામાન્ય ગણવામાં આવે છે
સાચું
ખોટું
ચા કોફી દૂધ કે કેલ્શિયમ ની ગોળી સાથે આયર્નની ગોળી લેવી જોઈએ નહીં
સાચું
ખોટું
આ તાલીમ માં કયા દિવસે બધા આશા બેહનો હાજર હતા
રવિવારે
સોમવારે
ગુરુવારે
બુધવારે
પ્રસૂતી પછી પ્રથમ સ્તનપાન પહેલા બાળકને ગ્લુકોઝનું/સાકરનું/ગોળનું/સાદુ પાની કે મધ પીવડાવવું જોઈએ.
સાચું
ખોટું
માતા બીમાર હોય તો સ્તનપાન કરાવવું જોઈએ નહિ
સાચું
ખોટું
સ્તનપાન કરાવતી માતા ને થતા ફાયદા
સ્તન અને ગર્ભાશય નાં કેન્સર ની શક્યતા ઓછી થાય
ગર્ભાશય સંકોચન માં મદ્દદ મળે
પ્રસુતિ પછી રક્તસ્રાવ ઘટે
સ્તનપાન થી બાળક ને થતા ફાયદા
બૌધિક અને માનસિક ક્ષમતા વધે
માતા બાળક વચ્ચે સ્નેહ સેતુ બંધાય
ચેપ સામે રક્ષણ
તમામ
સગર્ભાવસ્થાની કેટલી મુલાકાત કરવવાની હોય છે,?
નવ
ચાર
આઠ
ત્રણ
કઈ કઈ પરિસ્થિતિમાં સગર્ભા ને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવી જોઈએ?
પેટમાં અસહ્ય દુખાવો
યોની માંથી રક્તસ્ત્રાવ
ખેંચ આવવી
તમામ
ટીબી ,રક્તપિત તથા મેલેરિયા ચેપી રોગો છે
સાચું
ખોટું
સંસ્થાકીય સુવાવડ થઈ હોય તેવા કિસ્સામાં માતા તથા બાળકની કેટલી મુલાકાત લેવી જોઈએ
૪
૬
૭
૩
વધુ જોખમ ધરાવતા નજાત શિશુ એટલે,
અધૂરા માસે જન્મેલ
જન્મ સમયે ૨ કિગ્રા થી ઓછ વજનવાળા
પ્રથમ દિવસે ધાવણ લેવામાં સક્ષમ ના હોય
પુરા માસે જન્મેલ
બાળકને છ મહિના પુરા થાય પછી પુરક આહાર આપવો જોઈએ
સાચું
ખોટું
તાલીમ માં શનિવારે કયા તાલીમકાર (ટ્રેનર ) આવેલ હતા
ડો રોહિતભાઈ
ડો તોરલબેન
ડો કૌશલ
ડો મનીષાબેન
