wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ચુંબક સાથે ગમ્મત

Total questions: 25

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી?

a)

ભારત

b)

ઈટલી

c)

ગ્રીસ

d)

ચીન

2.

ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

3.

નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?

a)

b)

c)

d)

4.

નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?

a)

ચાંદી

b)

લોખંડ

c)

નિકલ

d)

કોબાલ્ટ

5.

આપેલ આકૃતિમાં કયા આકારનો ચુંબક છે?

a)

ગજિયો ચુંબક

b)

નળાકાર ચુંબક

c)

ઘોડાની નાળ આકારનો ચુંબક

d)

બૉલ-એન્ડેડ ચુંબક

6.

આપેલ આકૃતિમાં કયા આકારનો ચુંબક છે?

a)

નળાકાર ચુંબક

b)

ઘોડાની નાળ આકારનો ચુંબક

c)

ગજિયો ચુંબક

d)

બૉલ-એન્ડેડ ચુંબક

7.

ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા માટે કયો અંગ્રેજી મૂળાક્ષર વપરાય છે?

a)

N

b)

W

c)

E

d)

S

8.

હવામાં મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા કઈ દિશામાં સ્થિર થાય છે?

a)

દક્ષિણ-ઉત્તર

b)

પૂર્વ-પશ્ર્વિમ

c)

ઉત્તર-દક્ષિણ

d)

ઉત્તર-પૂર્વ

9.

ગજિયા ચુંબકને છૂટથી હવામાં ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ર્વિમ

10.

બંને ચુંબકના સમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવતા શું થાય છે?

a)

એકબીજાથી દૂર જાય

b)

બંને એકબીજાને ખેંચે

c)

આકર્ષણ થાય

d)

એકપણ નહીં

11.

ચુંબકના N-S ધ્રુવો વચ્ચે શું થાય છે?

a)

અપાકર્ષણ

b)

આકર્ષણ

c)

A અને B બંને

d)

એકપણ નહીં

12.

કુદરતી ચુંબકનો આકાર જણાવો.

a)

લંબઘન

b)

સમઘન

c)

અનિયમિત

d)

નળાકાર

13.

લોખંડના ટુકડામાંથી બનાવેલ ચુંબકને શું કહેવાય?

a)

કુદરતી ચુંબક

b)

કૃત્રિમ ચુંબક

c)

કાચું ચુંબક

d)

અકૃત્રિમ ચુંબક

14.

મેગ્નેટાઇટમાં શું હોય છે?

a)

તાંબું

b)

પિત્તળ

c)

લોખંડ

d)

ચાંદી

15.

ચુંબકમાં સૌથી વધુ શકિત ક્યાં હોય છે?

a)

વચ્ચે

b)

આગળ

c)

બંને છેડે

d)

ઉત્તર છેડે

16.

દિશા જાણવા માટે કયું‌ સાધન વપરાય છે?

a)

બેરોમીટર

b)

ટેલિસ્કોપ

c)

હોકાયંત્ર

d)

સૂક્ષ્મદર્શક યંત્ર

17.

આપેલ આકૃતિમાં દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા ચુંબકનું ચુંબકત્વ નાશ કરવા માટે જવાબદાર છે?

a)

માત્ર ક્રિયા-1

b)

માત્ર ક્રિયા-2

c)

માત્ર ક્રિયા-3

d)

ક્રિયા- 1, 2 અને 3

18.

જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાતા નથી તેને કેવાં પદાર્થ કહેવાય?

a)

ચુંબકીય

b)

બિનચુંબકીય

c)

કૃત્રિમ

d)

કુદરતી

19.

_________ એ એકમાત્ર કુદરતી ચુંબક છે.

a)

આયર્ન

b)

મેગ્નેટાઇટ

c)

કોબાલ્ટ

d)

નિકલ

20.

નીચેનામાંથી ચુંબકીય પદાર્થ કયો છે?

a)

નિકલ

b)

પ્લાસ્ટિક

c)

પેપર

d)

ચામડું

21.

કૃત્રિમ ચુંબક ________, ________ અને ________ જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે.

(a)  

22.

જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને (a)   પદાર્થ કહે છે.

23.

કાગળ એ (a)   પદાર્થ નથી.

24.

જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે (a)   ના ટુકડાને લટકાવતા હતા.

25.

ચુંબકને હંમેશા (a)   ધ્રુવ હોય છે.