NEW
Font size
Worksheetsવિજ્ઞાન કવીઝ -આસેડા ક્લસ્ટર
Total questions: 20
Worksheet time: 10mins
નીચેના માંથી કયું તેલીબિયાં છે ?
ઘઉ
તલ
બાજરી
જવ
નીચેનામાંથી પ્રાણીજન્ય ખોરાક કયો છે?
ઘઉ
બાજરી
માંસ
ચોખા
આપણને દૂધ માંસ ની પેદાશ અને ઈંડા કોણ આપે છે ?
વનસ્પતિ
પ્રાણીઓ
અ અને બ બંને
એક પણ નહિ
કઈ વનસ્પતિ ના પ્રકાંડ ખોરાક તરીકે ઉપયોગી છે ?
મગફળી
મૂળા
બટેટા
ગાજર
કાચા ચોખા ને પાણીમાં ઉકાળતાં .......................................... બને છે.
ખીચડી
દાળ
ભાત
એક પણ નહિ
મધુરસ શેમાંથી પ્રાપ્ત થાય છે ?
પર્ણ
પુષ્પ
પ્રકાંડ
મૂળ
આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને શું કહે છે?
પોષકક્ષારો
પોષક દ્રવ્યો
પાણી
ખનીજક્ષારો
રોગપ્રતિકારક શક્તિ માટે કયું વિટામીન જરૂરી છે?
વિટામીન- A
વિટામીન- B
વિટામીન -C
વિટામીન - D
કયા ખનીજ ક્ષારની ઉણપ થી ગોઈટર નામનો રોગ થાય છે ?
કેલ્શિયમ
ફૉસ્ફરસ
આયોડિન
લોહતત્વ
હાડકાંની વૃધ્ધિ માટે કયું વિટામીન જરૂરી છે ?
વિટામીન A
વિટામીન B
વિટામીન C
વિટામીન D
કઈ વનસ્પતિના પર્ણ ભાજી તરીકે ખવાય છે ?
મગફળી
સોયાબીન
રીંગણાં
સરસવ
ખાંડ આપણને શેમાંથી મળે છે?
બટેટા
શેરડી
મકાઈ
અનાનસ
નીચેનામાંથી કોણ મિશ્રાહારી પ્રાણી છે ?
સિંહ
ગાય
મનુષ્ય
ભેંસ
પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કયા મટિરિયલ નો ઉપયોગ કરતાં ?
વૃક્ષની છાલ
મોટા પાંદડા
પ્રાણીઓનું ચામડું
આપેલા તમામ
કઈ પ્રક્રિયા ને લીધે ધાતુ પોતાનો ચળકાટ ગુમાવી દે છે ?
ભેજ
પાણી રેડવાથી
ગરમ કરવાથી
ટીપવાથી
મગફળી નું તેલ વનસ્પતિ ના કયા ભાગમાંથી મળતી સામગ્રી છે?
પ્રકાંડ
ફૂલ
બીજ
પર્ણ
પાણી માં સંપૂર્ણ મીશ્રીત ન થતાં પદાર્થ નું નામ જણાવો.
સરકો
રાઈનું તેલ
લીંબુનો રસ
મીઠાનું દ્રાવણ
કપાસના છોડ સામાન્ય રીતે ......................................જમીનમાં ઊગે છે.
ઉષ્ણ અને કાળી
ઉષ્ણ અને રાતી
શીત અને કાળી
શીત અને રાતી
કાંતવા માટે વપરાતું સાદું સાધન કયું છે ?
હાથ ધરી
વીંઝણો
ચકી
એકેય નહિ
વનસ્પતિ ના સુકાયેલા પર્ણો પાણીમાં _______________છે ?
તરે છે
ડૂબે છે
ઓગળે છે
આપેલ તમામ
