wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રાચીન નગરો અને ગ્રંથો ધોરણ 6 એકમ 3

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતના પ્રાચીન નગરોની છે?

a)

હડપ્પા ,મોહેં,-જો - દડો ,મહેરગઢ રહેમાન ગઢ

b)

લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા

c)

કાલીબંગ,ભગવાનપુર ,રાપર ,બનાવલી

d)

રંગપુર, કાલીબંગાન ,મોહેં-જો- દડો, મહેરગઢ

2.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી

a)

લોથલ- બંદર

b)

કાલીબંગન- કૃષિકાન્તિનું મુખ્ય મથક

c)

ધોળાવીરા- દ્વિસ્તરીય નગર રચના

d)

મોહેંજો દડો -જાહેર સ્નાનગર

3.

નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા?

a)

તાંબાના ઓજારો બનાવતા હતા.

b)

કુંડળ કંદોરો ઝાંઝર જેવા આભૂષણોનો ઉપયોગ કરતા હતા.

c)

વૃક્ષ પશુના સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા.

d)

તેઓ બ્રાહ્મી અને દેવ નાગરિક લીપી થી પરિચિત હતા.

4.

નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે?

a)

લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે.

b)

લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું.

c)

લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.

d)

ઉપર આપેલ તમામ.

5.

ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે

a)

રાવી નદીના કિનારે દસ રાજા વચ્ચે યુદ્ધ થયું.

b)

સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો.

c)

સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું

d)

ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરે ની પજા થતી હતી.

6.

સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા?

a)

હડપ્પા

b)

લોથલ

c)

મોહેંજો દડો

d)

કાલીબંગાન

7.

હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું?

a)

લોથલ

b)

મોહેંજો દડો

c)

કાલીબંગાન

d)

ધોળાવીરા

8.

ઋગ્વેદમાં કેટલા મંડળો છે?

a)

10

b)

12

c)

14

d)

15

9.

કાલીબંગાન હાલ કયા રાજ્યમાં આવેલ છે?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

પંજાબ

d)

મધ્યપદેશ

10.

હડપ્પીય સભ્યતા મિશન સભ્યતાની સમકાલીન માનવમાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું

a)

સાચું

b)

ખોટું

11.

વેદ મુખ્યત્વે ચાર છે આ વિધાન સાચું છે કે ખોટો

a)

સાચું

b)

ખોટો

12.

સૌથી જૂનામાં જૂનો વેદ કયો?

a)

અથર્વવેદ

b)

સામવે દ

c)

ઋગ્વેદ

d)

યજુર્વેદ

13.

ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ આવેલી છે?

a)

1025

b)

1028

c)

1039

d)

1000