wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

a)

ચૌહાણ વંશ

b)

પાલવંશ

c)

વાઘેલા વંશ

d)

પરમાર વંશ

2.

તરાઈના મેદાનમાં પૃથ્વીરાજે કોને કારમી હાર આપી હતી

a)

ગજનીને

b)

ભોજ ને

c)

શિહેબુદીન ઘોરીને

d)

બાબર ને

3.

ઈ. સ.820 કોને પરમાર વંશની સ્થાપના કરી?

a)

યશોવર્મા

b)

ચંદ્રદેવ

c)

ગોવિંદ ચંદ્ર

d)

કૃષ્ણ રાજ

4.

નીચેનામાંથી કોણ પલ્લો વંશનો શાસક નથી?

a)

મહેન્દ્ર વર્મા પ્રથમ

b)

નરસિંહ વર્મા પ્રથમ

c)

ગોવિંદ ત્રીજો

d)

નરસિંહ વર્મા બીજો

5.

કઈ સદીમા ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ?

a)

14 મી

b)

15 મી

c)

12મી

d)

16મી

6.

પુલકેશી પહેલા એ કયા રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું?

a)

તાપી

b)

અવંતી

c)

વાતપી

d)

દેવગીરી

7.

બારમી સદીની શરૂઆત માં શાકભરી ની ગાદી ઉપર કયો રાજા હતો.?

a)

ચંદ્રદેવ

b)

કીર્તિવર્મા

c)

અજયરાજ

d)

વાસુદેવ

8.

કયા ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાય?

a)

પાટણ

b)

વાઘેલ

c)

વડનગર

d)

વાસી

9.

દરિયા પરના વેપાર માટે કયા બંદરો જાણીતા હતા?

a)

ઘોઘા અને કચ્છ

b)

ગોગા અને ભરૂચ

c)

સ્તંભ તીર્થ અને

ભૃગુ કચ્છ

d)

વેરાવળ અને કચ્છ

10.

બુદેલખંડનું રાજ્ય પાછળ થી ક્યા નામથી ઓળખાતું હતું?

a)

ઉજ્જયતી

b)

પ્રતિહરો

c)

જેજાકભુક્તિ

d)

વિકાસ જિ

11.

વિરધવલના શાસનકાળમાં કયા સમર્થ મંત્રીઓ મળ્યાં હતા ?

a)

વસ્તુપાળ ને તેજપાળ

b)

ચન્દ્રપાળ ને સારંગદેવ

c)

કુમારપાળ ને ભોજદેવ

d)

કર્ણદેવ ને ગોપાલદેવ

12.

ચાલુક્ય વંશમાં કયા મહત્વના શાસકો થઈ ગયા ?

a)

કીર્તિવર્મા

b)

પુલકેશી પ્રથમ ,બીજો

c)

જયસિંહ

d)

આપેલ તમામ

13.

અણહિલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી ?

a)

પૃથ્વીરાજ

.

b)

કુમારપાળ

c)

સિદ્ધરાજ જયસિંહ

d)

વનરાજ ચાવડા

14.

પુલકેશી બીજા ના અવસાન બાદ કયા સ્વતંત્ર રાજ્યો બન્યા ?

a)

દક્ષીણ ભારતમાં

b)

ઉતર ભારતમાં

c)

ગુજરાતમાં

d)

પૂર્વ ભારતમાં

15.

મહંમદ ગઝનીનું ગુજરાત પર ચડાઈ નું મુખ્ય કારણ શું હતું ?

a)

સંસ્કૃતિ

b)

અઢળક સંપતિ

c)

ફળદ્રુપ જમીન

d)

સમૃદ્ધ બંદરો

16.

સિયક,મુંજ,ભોજ જેવા મહાન શાસકો કયા વંશ ના હતા ?

a)

ગુર્જરવંશ

b)

પરમારવંશ

c)

ચૌહાણવંશ

d)

સોલંકીવંશ

17.

રાજપૂતયુગમાં કયા બે પ્રકારના મંત્રીઓ હતા ?

a)

સરપંચ ને અમલદાર

b)

સૂબો ને સુલતાન

c)

નગરપતિ ને અમલદાર

d)

અમાત્ય ને સચિવો

18.

દાનસાગર અને અદભૂતસાગર નામના ગ્રંથો કોને લખ્યા હતા ?

a)

હેમચંદ્રાચાર્યજી

b)

બલ્લાલ સેન

c)

ગોપાલરાજા

d)

વિજયસેન

19.

ગ્રામપંચાયતના વડા કયા નામે ઓળખાતા ?

a)

મુખી કે સરપંચ

b)

સચિવ

c)

અમલદાર

d)

ગ્રામપંચ

20.

હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ માટે કયો ગ્રંથ લખી એની પ્રતિષ્ઠા માં વધારો કર્યો ?

a)

પાળ ચરિત્ર

b)

કલિકાલસર્વજ્ઞ

c)

કુમારપાળ ચરિત્ર

d)

જીવન ચરિત્ર