WorksheetsScience Day
Total questions: 10
Worksheet time: 5mins
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે?
વિક્રમ સારાભાઈ
સી વી રામન
આર્યભટ્ટ
થોમસ આલ્વા એડિસન
હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે?
બેરોમિટર
થર્મોમીટર
લેક્ટોમીટર
સ્ટેથોસ્કોપ
ડોક્ટરના ગળામાં લટકાવેલ સાધનને શું કહે છે?
થર્મોમીટર
પેરિસ્કોપ
કેલિડોસ્કોપ
સ્ટેથોસ્કોપ
તમારા હાથ તેલ વાળા હોય તો નીચેનામાંથી કયું કામ ના કરી શકો?
વાતો કરવી
દોડવું
પાણી ભરેલો કાચનો ગ્લાસ પકડવો
માટીનો ગ્લાસ પકડવો
આગ બુઝાવવા કયો વાયુ વપરાય છે?
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
હિલિયમ
સલ્ફર
વનસ્પતિના કયા ભાગને તેનું રસોડું કહે છે?
પર્ણ
ડાળી
મૂળ
એક પણ નહીં
નીચેનામાંથી કયો પાક શિયાળામાં થાય છે?
બાજરી
મગફળી
ઘઉં
ડાંગર
પાકને પાણી આપવાની કઈ પદ્ધતિમાં પાણી વરસાદની જેમ પડે છે?
રહેંટ
ઢેકલી
ટપક
ફુવારા
નીચેનામાંથી કઈ વસ્તુ વધુ ખાવાથી શરીરને નુકશાન થાય છે?
શાક રોટલી
દાળ ઢોકળી
પડીકા
ફળ
નાના અક્ષરને મોટા જોવા માટે શાનો ઉપયોગ કરશો?
અરીસો
બિલોરી કાચ
સમતલ કાચ
સમતલ અરીસો
