NEW
Font size
Worksheetstttttt
Total questions: 10
Worksheet time: 5mins
આયોજનને કોની સાથે સંબંધ છે ?
ભૂતકાળ
વર્તમાન
ઉત્પાદન
ભવિષ્ય
આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો.
હેતુ નિર્ધારણ
વૈકલ્પિક યોજના ઘડવી
આધાર સ્પષ્ટ કરવા
ગૌણ યોજના ઘડવી
આયોજનનું કાર્ય એટલે શું ?
રોજબરોજનું કાર્ય
નિશ્ચિત કાર્ય
પસંદગીનું કાર્ય
મુશ્કેલ કાર્ય
આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવાય ?
કાર્યક્રમ
નીતિ
નિયમો
અંદાજપત્ર
સફળ આયોજન માટેની પૂર્વશરત કઈ છે ?
સમયની લાંબી મુદત
વ્યવસ્થાતંત્ર
સમયની ઓછી મુદત
પરિવર્તનશીલતા
આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો.
ચોક્કસ યોજના સ્વીકારવી
યોજનાનું મૂલ્યાંકન
યોજનાની ચકાસણી કરવી
વિકલ્પોની વિચારણા
નીચેના માંથી આયોજનનું ઘટક જણાવો.
સતત પ્રક્રિયા
અંકુશ
દોરવણી
નિયમો
એકમનું જીવન-ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે?
કાયમી યોજના
વ્યુહાત્મક યોજના
સુનિયોજિત યોજના
એક ઉપયોગી યોજના
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે ?
નવપ્રશિષ્ટ
પૂર્વપ્રશિષ્ટ
પ્રશિષ્ટ
આધુનિક
સ્વનિયમનનો સિધ્ધાંતએ ક્યાં સંચાલનશાસ્ત્રીએ આપેલ છે.
પીટર ડ્રકર
%
%
%
