wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો. 8 વિજ્ઞાન પ્રકરણ 1 [Test] by Crack NMMS

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં ક્યા તત્વો રહેલા હોય છે ? (NMMS 2023)

a)

નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ

b)

નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને ફોસ્ફરસ

c)

ઓક્સિજન, સોડિયમ અને પોટેશિયમ

d)

ઓક્સિજન, સોડિયમ અને નાઇટ્રોજન

2.

નીચેનામાંથી ખરીફ પાક કયો છે ? (NMMS2023)

a)

ચણા

b)

વટાણા

c)

ઘઉં

d)

ડાંગર

3.

માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને..... કહે છે. (NMMS 2022)

a)

ખેડાણ

b)

લણણી

c)

સિંચાઇ

d)

સંગ્રહ

4.

મને ઓળખો : મારા દ્વારા ખેતરમાંથી નિદણને દુર કરી શકાય છે. (NMMS 2022)

a)

ખરપીયો

b)

સમાર

c)

વાવણીયા

d)

હળ

5.

રવિ પાક જણાવો. (NMMS 2021)

a)

ડાંગર

b)

મકાઈ

c)

સોયાબીન

d)

રાઈ

6.

હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ______હોય છે. (NMMS 2021)

a)

21%

b)

0.02%

c)

0.01%

d)

78%

7.

નીચેના પૈકી આઘુનિક સિંચાઈ ૫ઘ્ઘતી શોઘો. (NMMS 2021)

a)

ફૂવારા પઘ્ઘતી

b)

મોટ

c)

ચેનપં૫

d)

ઢેકલી

8.

નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે ? (NMMS 2021)

a)

NPK

b)

પોટાશ

c)

 યુરિયા

d)

વર્મી કમ્પોસ્ટ

9.

નીચેના પૈકી આઘુનિક સિંચાઈ ૫ઘ્ઘતી શોઘો. (NMMS 2021)

a)

ફૂવારા પઘ્ઘતી

b)

મોટ

c)

ચેનપં૫

d)

ઢેકલી

10.

નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે ? (NMMS 2021)

a)

NPK

b)

પોટાશ

c)

યુરિયા

d)

વર્મી કમ્પોસ્ટ

11.

કોલેમ - A માં આપેલા શબ્દોને કોલેમ -B માં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. (NMMS 2019)

a)

1-a,2-b,3-c,4-d

b)

1-e,2-d,3-c,4-b

c)

1-d,2-e,3-b,4-a

d)

1-e,2-d,3-b,4-c

12.

નીચેના પૈકી કયો હળનો ભાગ નથી ? (NMMS 2018)

a)

ફાલ

b)

હળ શાફટ

c)

ઓરણી

d)

જોત

13.

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

સ્પ્રેયરનો ઉપયોગ કોઈ નીંદણનાશક દવા કે દ્રાવણનો પાક પર છંટકાવ કરવા માટે થાય છે.

b)

સમારનો ઉપયોગ જમીનને સમથળ કરવા માટે થાય છે.

c)

બંને સાચા છે.

d)

બંને ખોટા છે.

14.

હળનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?

a)

ભૂમિના ખેડાણ માટે

b)

પાકમાં ખાતર ભેળવવા

c)

નીંદણને દૂર કરવા

d)

આપેલ ત્રણેય

15.

ખરીફ પાક માટે નીચેનામાથી ક્યો વિકલ્પ ખોટો છે ?

a)

તેનો સમયગાળો સપ્ટેમ્બર થી જૂન હોય છે.

b)

તેનો સમયગાળો ઑક્ટોમ્બરથી માર્ચ હોય છે.

c)

તેને ચોમાસાની રૂતુમાં રોપવામાં આવે છે.

d)

મકાઇ અને મગફળી ખરીફ પાક છે.

16.

કમ્બાઈન કોનું સંયુક્ત સ્વરૂપ છે?

a)

થ્રેશર અને હાર્વેસ્ટર

b)

સમાર અને કલ્ટીવેટર

c)

કલ્ટિવેટર અને સ્પ્રેયર

d)

લેવલર અને થ્રેશર

17.

ઢેકલી એ શું છે ?

a)

વાવણી કરવાનું સાધન

b)

સિંચાઇની પરંપરાગત રીત

c)

નીંદણ કરવાનું સાધન

d)

નીંદણ નાશક દવા

18.

લણણી ક્યા સાધનની મદદથી કરવામાં આવે છે ?

a)

થ્રેશર

b)

હાર્વેસ્ટર

c)

સમાર

d)

દાંતી

19.

શિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં રહેલા ક્યા બેક્ટેરિયા હવામાના નાઇટ્રોજન વાયુનુ સ્થાપન કરે છે?

a)

રાઈઝોબીયમ

b)

લેકટોબેસિલસ

c)

એઝોટોબેકટર

d)

યીસ્ટ

20.

કૃત્રિમ ખાતરના વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટે છે.

a)
True
b)
False