NEW
Font size
Worksheetsquiz
Total questions: 15
Worksheet time: 9mins
બે ઋણ સંખ્યાનો સરવાળો કરતાં ------- સંખ્યા મળે છે ?
ધન
ઋણ
અપૂર્ણાક
દશાંશ
એક ગાડી 2.5 લિટર પેટ્રોલ માં 25 કિમી અંતર કાપે છે તો 1 લિટર પેટ્રોલ માં કેટલું અંતર કાપશે ?
1
10
100
0.1
25,50,25,50,25,50 ની સરાસરી શોધો
75
37
37.5
75.5
20×30×40 =
24
6
1
0
15 + 22 + 30=
5
11
0
6
ઋણ સંખ્યાઓ માટે તટસ્થ સંખ્યા જણાવો
1
-1
-2
0
એકમ = 5 દશાંશ =9 અને શતાંશ = 8 હોય તેવી સંખ્યા જણાવો
5.89
5.98
8.59
8.95
પાસાને ઉછાળતાં પાસા પરનો અંક યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના ........ થાય
2/6
1/3
1/5
1/2
સૌથી મોટી ઋણ પૂર્ણાક સંખ્યા ....... છે
ન મળે
1
-1
0
4, 6, 5, 4, 2, 3, 1, 0, 8, 7, 5, 9, 4 વિસ્તાર જણાવો
1
4
9
0
માહિતી નો મધ્યસ્થ શોધો 24, 36, 46, 17, 18, 25, 35
24
25
35
40
બહુલક એ હમેશા માહિતી ની જ સંખ્યા હોય છે
12p -5 = 25 સમીકણ ઉકેલો.
20/12
30/5
5/2
12/30
પાસા ને ઉછાળતાં પાસા પર નો અંક અવિભાજ્ય મળે તેની સંભાવના ...... થાય.
2/6
5/6
1/2
4/6
જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તેવી સંખ્યા ને કેવી સંખ્યા કહેવાય ?
પરસ્પર વિરોધી
ધન
પરસ્પર સમાન
પરસ્પર વ્યસ્ત
