wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NCERT SCIENCE

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વાઘ માત્ર માંસ ખાય છે , માટે તે ......... છે.

a)

તૃણાહારી

b)

માંસાહારી

c)

મિશ્રાહારી

d)

એક પણ નહીં

2.

હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે ....... છે.

a)

માંસાહારી

b)

તૃણાહારી

c)

મિશ્રાહારી

d)

એકપણ નહીં

3.

કયો રોગ વિટામિન D ની ઊણપથી થાય છે ?

a)

સુકતાન

b)

બેરીબેરી

c)

પોલિયો

d)

કેન્સર

4.

શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્યપદાર્થો હોવા જોઈએ.

a)

સાચું

b)

ખોટું

5.

કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પીંજણ કહે છે.

a)

સાચું

b)

ખોટું

6.

પોલીએસ્ટર એ કુદરતી રેસા છે.

a)

સાચું

b)

ખોટું

7.

નીચે પૈકી અસંગત વસ્તુ કે બાબત કઇ છે તે કહો.

ખુરશી, પલંગ, ટેબલ, બાળક, તિજોરી

a)

ખુરશી

b)

પલંગ

c)

બાળક

d)

ટેબલ

8.

અસંગત વસ્તુ કે બાબત શોધો.

એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી, રેતી

a)

એલ્યુમિનિયમ

b)

લોખંડ

c)

ચાંદી

d)

રેતી

9.

અનાજ અને ફોતરાં નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે.

a)

સાચું

b)

ખોટું

10.

દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવાય છે ?

a)

નિતારવાની

b)

બાષ્પીભવન

c)

ગાળણ

d)

ઉપણવું