NEW
Font size
WorksheetsS.T.D. 6 GUJARATI - 1
Total questions: 10
Worksheet time: 30mins
દ્વિદલ પાઠના લેખક કોણ છે ?
ધીરુભાઈ પરીખ
કવિ કાન્ત
ડૉ. આઈ કે વીજળીવાળા
નાથાલાલ દવે
વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની છે ?
પરમેશ્વરની
ચિત્રની
ગણપતીની
મૂર્તિની
દુકાનદાર પાસે યુવકે ક્યા ફોન ની મંજુરી માગી ?
પબ્લિક ફોન
મોબાઈલ ફોન
ગ્રામોફોન
સેલ્યુલર ફોન
"સ્તંભ" શબ્દનો અર્થ શું થાય ?
વિનંતી
થાંભલો
ખુમારી
નમ્રતા
"પડતું મૂકવું" રૂઢીપ્રયોગનો અર્થ શું થાય ?
શાંત થઇ જવું
છૂટા પડવું
છોડી દેવું
ચાલતું થવું
"ધ્યાન" શબ્દનો વિરુધારથી શું થાય ?
અજાણ
યાદ
સ્વદેશ
બેધ્યાન
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ?
સ્વચ્છતાનો
ખુમારીનો
નમ્રતાનો
વફાદારીનો
પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર ?
કડીયા
દુકાનદાર
ચિત્રકાર
શિલ્પી
યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો ?
નોકરી માટે
પગાર માટે
પોતાના સ્વ-મૂલ્યાંકન માટે
દુકાનમાં કામ માટે
પહેલી મૂર્તિ ને શું નુકસાન થયું હતું ?
કાન નીચે ઘસરકો થયો હતો
નાક નીચે ઘસરકો થયો હતો
તૂટી ગઈ હતી
રંગ ખરાબ થયો હતો
