wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.T.D. 6 GUJARATI CH 1-2

Total questions: 20

Worksheet time: 58mins

Name
Class
Date
1.

"રેલ્વેસ્ટેશન" ચિત્રપાઠમાં બુકસ્ટોલનું નામ શું છે ?

a)

પ્રણામ બુકસ્ટોલ

b)

પ્રભુ બુકસ્ટોલ

c)

પ્રભાત બુકસ્ટોલ

d)

જગદીશ બુકસ્ટોલ

2.

રેલ્વેસ્ટેશન ની ઘડિયાળ માં કેટલા વાગ્યા છે ?

a)

૪:૪૦

b)

૫:૪૦

c)

૩:૨૦

d)

૧:૧૫

3.

શબ્દ બનાવો


રેલ્વે - રેલ્વેસ્ટેશન તો રિક્ષા - ....... ?

a)

રિક્ષા ગેરેજ

b)

રિક્ષા ઘર

c)

રિક્ષા સ્ટેશન

d)

ઉપરમાંથી કોઈ જવાબ નહિ

4.

રેલ્વે સ્ટેશન પર આપણા માલ-સામાન ની હેરફેર કરી આપનાર માણસો ને શું કહેવાય છે ?

a)

કૂલી

b)

ફેરિયો

c)

મુસાફર

d)

લારીવાળો

5.

હિંદમાતાને સંબોધન કાવ્યના કવિ કોણ છે ?

a)

ડૉ. આઈ. કે. વીજળીવાળા

b)

ધીરુભાઈ પરીખ

c)

મણિશંકર રત્નજી ભટ્ટ "કવિ કાન્ત"

d)

નાથાલાલ દવે

6.

કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ?

a)

વેદોની

b)

કૃષ્ણની

c)

પુણ્યની

d)

દેવોની

7.

કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ?

a)

સંતાનોને

b)

હિંદમાતાને

c)

ભગવાનને

d)

સૂર્યને

8.

"તવંગર" શબ્દનો અર્થ શું થાય ?

a)

પૈસાદાર

b)

ગરીબ

c)

ઈમાનદાર

d)

મહેનતુ

9.

આપણા હિંદુ ધર્મ નું પવિત્ર ધર્મસ્થાન કયું કહેવાય છે ?

a)

ચર્ચ

b)

અગિયારી

c)

ગુરુદ્વારા

d)

મંદિર

10.

હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?

a)

સેવા કરીને

b)

યુદ્ધ કરીને

c)

શુભ ખાનપાન બક્ષીને

d)

સોનું આપીને

11.

"સાક્ષર" શબ્દ નો વિરુધારથી શબ્દ કયો છે ?

a)

નીરોગી

b)

નીચ

c)

અસમાન

d)

નિરક્ષર

12.

"સાહો" શબ્દનો અર્થ શું થાય ?

a)

મદદ કરો

b)

પુકાર કરો

c)

પ્રાર્થનાં કરો

d)

અભણ

13.

"રામાયણ" ના રચયિતા કોણ છે?

a)

મહર્ષિ વેદ વ્યાસ

b)

મહર્ષિ વાલ્મિકી

c)

દયાનંદ સરસ્વતી

d)

ભગવાન શ્રી કૃષ્ણ

14.

"મહાભારત" નાં રચયિતા કોણ છે?

a)

મહર્ષિ વાલ્મિકી

b)

સંત તુલસીદાસ

c)

ભગવાન શ્રી કૃષ્ણ

d)

મહર્ષિ વેદવ્યાસ

15.

રેલ્વે સ્ટેશન ના ચિત્રમાં બાકડા ની બાજુમાં શું પડ્યું છે?

a)

કચરાપેટી

b)

સાવરણી

c)

ટોપલી

d)

બેગ

16.

રેલ્વે સ્ટેશન નાં ચિત્રમાં ક્યાં-ક્યાં સ્ટોલ નજરે પડે છે?

a)

પ્રભાત બુક સ્ટોલ / નાસ્તા સ્ટોલ

b)

ટી સ્ટોલ / પ્રભાત બુક સ્ટોલ

c)

પ્રણામ રમકડા ની દુકાન / ટી સ્ટોલ

d)

સોનું મીઠાઈની દુકાન / ટી સ્ટોલ

17.

આ ચિત્રમાં કોણ દેખાય છે?

a)

સુરખાબ

b)

શાર્ક માછલી

c)

પેગ્વિન

d)

મોર

18.

"જ્ઞાની" શબ્દ નો વિરુધારથી શું થાય ?

a)

જ્ઞાનવાન

b)

નિરક્ષર

c)

અજ્ઞાની

d)

જાણકાર

19.

કાવ્યમાં જૈન શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે?

a)

વિશ્વાસી

b)

દેવ

c)

સાહો

d)

જિન

20.

કાવ્યપંક્તિ પૂરી કરો


વાલ્મિકી, વ્યાસ, નાનક, ................................................... ?

a)

અકબર, શિવાજી, માતા

b)

સંતાન સૌ તમારા

c)

મીરાં, કબીર, તુલસી,

d)

સાહો બધા પરસ્પર