wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Sosial science S.T.D. 6 sem 2 ch . 3

Total questions: 15

Worksheet time: 47mins

Name
Class
Date
1.

ઇ.સ. પૂર્વની સાતમી અને છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલા મહાજનપદો હતા ?

a)

13

b)

14

c)

15

d)

16

2.

મહાજનપદોમાં ક્યાં પ્રકારની શાસન વ્યવસ્થા હતી ?

a)

રાજતંત્ર ( રાજાશાહી )

b)

ગણતંત્ર ( ગણરાજ્ય)

c)

ઉપરમાંથી એકેય નહીં

d)

ઉપરની બંને પ્રકારની હતી

3.

વૈશાલીમાં - લિચ્છવીઓ વંશ તો કપિલવસ્તુમા - ................ વંશ ?


શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. હળવદ જી. મોરબી

a)

શાકયો

b)

હુણો

c)

વિદેહ

d)

મલ્લો

4.

રાજતંત્રના રાજ્યોથી પોતાનું રક્ષણ મેળવવા માટે 8 કે 9 જેટલા ગણરાજ્યો નો જે સમૂહ બન્યો તે ક્યાં નામે ઓળખાયો ?

a)

ગણ રાજ્ય

b)

અખંડ ભારત

c)

વજ્જિસંઘ

d)

મગધ

5.

વજ્જિસંઘ ની સભા જ્યાં ભરાતી તે સ્થળ ક્યાં નામે ઓળખાતું હતું ?

a)

હવેલી

b)

સંથાગાર

c)

મંડળ

d)

રાજ દરબાર

6.

વજ્જિસંઘ ના જે સભ્યો પસંદ થતા તે કેવા સભ્યો હતા ?


શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. હળવદ જી. મોરબી

a)

ફક્ત યુવાનો

b)

ફક્ત વૃદ્ધો

c)

ઉપરના બંને

d)

ઉપરમાંથી એક પણ નહીં

7.

વજ્જિસંઘ નું મુખ્ય મથક ( રાજધાની) કઈ હતી ?

a)

અંગ

b)

મગધ

c)

ઉજ્જૈન

d)

વૈશાલી

8.

વજ્જિસંઘ ની સભામાં કોઈપણ ખરડો કેટલી વખત વાંચીને પસાર થતો હતો ?

a)

ચાર

b)

ત્રણ

c)

બે

d)

એક

9.

પુરાતત્વવિદો ને આ સમયમાંથી કેવા વાસણો મળી આવ્યા હતા ?

a)

માટીના વાસણો

b)

સ્ટીલના વાસણો

c)

લાકડાના વાસણો

10.

ચિત્રાંકન (ચિત્ર કરેલા ) કરેલા માટીના વાસણો ક્યાં નામેં ઓળખાય છે ?


શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. હળવદ જી. મોરબી

a)

ધૂસરપાત્ર

b)

ચિત્રપાત્ર

c)

ધોરીપાત્ર

d)

ફેંગશુઈ પાત્ર

11.

રાજયવ્યવસ્થા માટે દરજી બે દિવસ રાજ્ય માટે કામ કરતો તો ખેડૂત પાસેથી ઉપજના કેટલા ટકા કર લેવામો આવતો ?

a)

ચોથો ભાગ

b)

પાંચમો ભાગ

c)

છઠ્ઠો ભાગ

d)

ઉપરમાંથી એકેય નહિ

12.

અલાહાબાદથી મળેલી ઈંટ કેટલા વર્ષ પહેલાની હોવાનું મનાય છે ?

a)

૧૫૦૦ વર્ષ

b)

૨૦૦૦ વર્ષ

c)

૨૫૦૦ વર્ષ

d)

૩૦૦૦ વર્ષ

13.

મગધની રાજધાની પહેલા રાજગૃહ ( રાજગીર ) હતી . બાદમાં કઈ બની ?

a)

પાટલીપુત્ર (પટના )

b)

વૈશાલી

c)

તાક્ષશીલા

d)

મથુરા

14.

માણસોના વસવાટનું એક સ્થળ યા ક્ષેત્ર એટલે ?

a)

વડીલ

b)

રાજ્ય

c)

જનપદ

d)

જૂથ

15.

મહાજનપદ સમયમાં ખેતીમાં ક્યાં પરિવર્તન આવ્યા ?

a)

લાકડાના હળ અને બળદો

b)

ટ્રેક્ટર નો ઉપયોગ

c)

નહેર દ્વારા ખેતી

d)

હળમાં લોખંડની કોશ અને છોડના રોપા દ્વારા ખેતી