WorksheetsGANDHIJI
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગાંધીજીનો જન્મ કયાઁ થયો હતો ?
a)
રાજકોટ
b)
પોરબંદર
c)
અમદાવાદ
d)
સુરત
2.
ગાંધીજીના માતાજીનું નામ શું હતું ?
a)
પૂતળીબાઈ
b)
લક્ષ્મીબાઈ
c)
રાધામા
d)
કસ્તુરબા
3.
ગાંધીજીનું મૂળ નામ શું હતું ?
a)
મનહરદાસ
b)
વલ્લભભાઇ
c)
હરિદાસ
d)
મોહનદાસ
4.
ગાંધીજી ના લગ્ન કઈ ઉમરે થયેલા ?
a)
12 વર્ષ
b)
13 વર્ષ
c)
20 વર્ષ
d)
14 વર્ષ
5.
ગાંધીજીને આફ્રિકામાં ક્યાં સ્ટેશન પર ટ્રેનમાથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા ?
a)
પ્રિટોરિયા
b)
પીટરબર્ગ
c)
પીટરમેરિટ્જબર્ગ
d)
ડરબન
6.
ગાંધીજી આફ્રિકા થી ભારત પરત ક્યારે આવ્યા ?
a)
1915
b)
1929
c)
1905
d)
1909
7.
ગાંધીજીનું મૃત્યુ ક્યારે થયું હતું ?
a)
1915
b)
1950
c)
1947
d)
1948
8.
દાંડીકૂચ ક્યારે થઈ હતી ?
a)
1915
b)
1930
c)
1941
d)
1942
9.
"ભારત છોડો" ચળવળ ક્યારે થઈ હતી ?
a)
1942
b)
1941
c)
1930
d)
1947
10.
ગાંધીજીની હત્યા કોને કરી હતી ?
a)
લોર્ડ ઇરવિન
b)
અંગ્રેજોએ
c)
મહમદ અલી જીન્હા
d)
નથુરામ ગોડસે
100 %
