NEW
Font size
Worksheets26 feb
Total questions: 25
Worksheet time: 13mins
નીચેનામાથી સજીવ કોણ નથી ?
હાથી
વૃક્ષ
વાદળ
ગાય
અંતર નો એકમ ક્યો છે ?
કિલોગ્રામ
લિટર
પાસ્કલ
મીટર
કઈ વન્સ્પતીના ફૂલ રાત્રે ખીલે છે ?
પોયણું
સૂર્યમુખી
દેવદાર
લજામણી
નળમાથી ટપકતા પાણીની ગતી કઈ છે ?
સુરેખ
વક્ર
આંદોલીત
વર્તુરાકાર
ક્યો તાર આપણને શોક તથા વિદ્યુત આગથી બચાવે છે?
જીવંત તાર
અર્થીંગ તાર
મૃત તાર
તટસ્થ તાર
કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી ?
ચાંદી
નિકલ
લોખંડ
કોબાલ્ટ
પીવાના પાણીની અછ્ત દૂર કરવા શું કરશો?
પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ
પાણીનું રીસાયકલીંગ
વરસાદી પાણીનો સંગ્રહ
આપેલ તમામ
હવામાં ઓકસીજનનું પ્રમાણ કેટલું છે ?
78 %
0.04 %
21 %
1 %
પૃથ્વી પર જમીન વિસ્તાર કેટલો છે ?
29 %
78 %
71 %
21 %
એક અમાસ પછે બીજી અમાસ વચ્ચેના સમયગાળાને શું કહેવાય?
1 માસ
1 દિવસ
1 વર્ષ
1 અઠવાડીયું
વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે ?
24 એપ્રીલ
24 જૂન
22 માર્ચ
11 જુલાઇ
કઈ સિંચાઇ પધ્ધતી વપરાશ માટે ઉત્તમ છે ?
ધોરીયા
ટપક
ફુવારા
માટલાં
વીણામાં શેની ધ્રુજારીથી ધ્વની ઉત્પન્ન થાય છે ?
હવા
તાર
લાકડું
ત્રણેય
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?
મંગળ
બુધ
પૃથ્વી
શુક્ર
હવાનું પ્રદૂષણ અટકાવવા કઈ ઉર્જાનો ઉપયોગ કરશો ?
લાકડું
પેટ્રોલ
સૌર ઉર્જા
કોલસો
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જીલ્લામાં આવેલું છે ?
જુનાગઢ
ભાવનગર
જામનગર
નવસારી
દક્ષીણ ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?
તળપદી
કચ્છી
મારવાડી
સુરતી
ક્યાં શહેરમાં મહાનગરપાલીકા નથી ?
વલસાડ
સુરત
જામનગર
રાજકોટ
આપના રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે ?
સુરત
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
પૈસા આપી વસ્તુ ખરીદનારને શું કહેવાય ?
વિક્રેતા
ગ્રાહક
દુકાનદાર
ઠેકેદાર
વસ્તીની દ્રષ્ટીએ ભારતનો ક્રમ ક્યો છે ?
પ્રથમ
બીજો
સાતમો
ચોથો
ક્યૂ પ્રાણી ઠંડા પ્રદેશમાં રહે છે ?
ઊંટ
ભેંશ
યાક
ખચ્ચર
વિશ્વની સૌથી લાંબી દીવાલ ક્યાં આવેલી છે ?
નેપાળ
ચીન
ભારત
અમેરીકા
ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
નરેન્દ્ર મોદી
વિજય રૂપાણી
અમીત શાહ
જીવરાજ મહેતા
ક્યો દેશ વ્રજ દાનવોની ભૂમી તારીખે ઓળખાય છે ?
શ્રીલંકા
ભારત
ભૂટાન
ચીન
