wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gurukul GK Quiz-10 by Jagdish Pipaliya

Total questions: 20

Worksheet time: 18mins

Name
Class
Date
1.

નીચેના શબ્દો પૈકી ' યાચક ' નો વિરોધી શબ્દ કયો છે ?

a)

દાતા

b)

શેઠ

c)

શ્રીમંત

d)

ભિક્ષુક

2.

ગુજરાતનાં પ્રથમ રાજયપાલ કોણ હતા ?

a)

મહેંદી નવાજ જંગ

b)

રવિશંકર મહારાજ

c)

ઇંદુલાલ યાજ્ઞિક

d)

મોરારજી દેસાઇ

3.

LANDSKAPE શબ્દમાથી નીચેનામાથી કયો શબ્દ બને ? (સમય - 1 મિનિટ )

a)

CENTRE

b)

DANCE

c)

CAST

d)

PAGE

4.

દર્શન પ્રસ્થાનબિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, પછી તે પોતાની જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે, તો તેનું મોં કઈ દિશામાં હશે ? ( સમય - 1 મિનિટ )

a)

ઉતર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

5.

ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો ?

a)

પોખરણ

b)

ચાંદીપુર

c)

શ્રી હરિકોટા

d)

યુમ્બા

6.

હે.... જળકમળ છોડી જાને બાળા ... આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે ?

a)

નાગને

b)

શ્રી કૃષ્ણને

c)

નંદગોપને

d)

બલરામને

7.

હાલ કયો રોગ આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે ?

a)

કોરોના કોવિડ 19

b)

ઇબોલા

c)

બર્ડ ફ્લૂ

d)

સાર્સ

8.

કોરોના કોવિડ 19 ને અટકાવવા માટે ભારતમાં કયું સૂત્ર પ્રખ્યાત થયેલ છે ?

a)

ઘરે રહો - સુરક્ષિત રહો

b)

બહાર ફરો - મોજ કરો

c)

મોર બોલે ......

d)

ના જવાય .... ના જવાય

9.

" वह सफ़ेद साइकिल मेरी है ।" वाक्य मे से विशेषण पहचानो ।

a)

साइकिल

b)

मेरी

c)

सफ़ेद

d)

वह

10.

वाली और सुग्रीव रामायण के इन दो पात्रो मे क्या संबंध है ?

a)

दुश्मन का

b)

मित्र का

c)

पिता पुत्र का

d)

भाई का

11.

નીચેનામાથી કઈ કઈ ભાષા તમે વાંચી શકો છો ? (એક કરતાં વધુ સિલેક્ટ કરી શકાશે )

a)

ગુજરાતી

b)

હિન્દી

c)

અંગ્રેજી

d)

સંસ્કૃત

e)

મરાઠી

12.

નીચેનામાથી કઈ કઈ ભાષા તમે બોલી(વાતચીત કરી ) શકો છો ? (એક કરતાં વધુ સિલેક્ટ કરી શકાશે )

a)

ગુજરાતી

b)

સંસ્કૃત

c)

અંગ્રેજી

d)

હિન્દી

e)

મરાઠી

13.

આજે 19-4-2020 ને કયો વાર છે ? (હવે તો આજે કયો વાર છે એ પણ ભૂલાવા માંડ્યુ છે )

a)

ગુરુવાર

b)

શુક્રવાર

c)

શનિવાર

d)

રવિવાર

14.

એક ઘડિયાળ 820 રૂપિયામાં વેચતાં તેટલો લાભ થાય છે, જેટલો 650 રૂપિયામાં વેચતાં નુકશાન થાય તો ઘડિયાળની મૂળ કિમત શું હશે ? (સમય - 5 મિનિટ )

a)

735 રૂપિયા

b)

750 રૂપિયા

c)

800 રૂપિયા

d)

720 રૂપિયા

15.

તળપદા શબ્દ ' ભળકડે ' નું શિષ્ટ રૂપ કયું છે ?

a)

સવારે

b)

સાંજે

c)

ભેખડે

d)

બપોરે

16.

Wheat ને ગુજરાતીમાં શું કહેવાય ?

a)

ઘઉં

b)

બાજરો

c)

ચોખા

d)

જુવાર

17.

80, 10, 70, 15, 60, ..? ( સમય - 1 મિનિટ)

a)

50

b)

20

c)

30

d)

25

18.

આર્યનનો એક હરોળમાં આગળથી ક્રમ 8મો અને પાછળથી ક્રમ 16મો છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે ? (સમય- 2 મિનિટ)

a)

24

b)

23

c)

22

d)

25

19.

શરીરના આ અંગોમાથી સૌથી નીચે કયું અંગ આવશે ?

a)

Brain

b)

Stomach

c)

Heart

d)

Ankle

20.

આ ક્રિકેટરોમાથી સૌથી જુનિયર ક્રિકેટર કોણ ?

a)

સચિન તેંડુલકર

b)

કપિલ દેવ

c)

લાલા અમરનાથ

d)

મહેન્દ્રસિહ ધોની