NEW
Font size
WorksheetsPSE QUIZ -1
Total questions: 20
Worksheet time: 10mins
ઊંટ ક્યાંનું પ્રાણી છે ?
રણનું
સમુદ્રનું
જંગલનું
ઘાસના મેદાનનું
દરમાં કોનું રહેઠાણ છે ?
પોપટ
માછલી
સાપ
વાઘ
ભૂચર (જમીન પર રહેનાર ) કોણ છે ?
હરણ
ગીધ
પોપટ
કાકાકૌઆ
જળચર (પાણીમાં રહેનાર) કોણ છે ?
કાગડો
ખિસકોલી
ઘેંટુ
વહેલ
માંસાહારી ( માંસ ખાનાર ) કોણ છે ?
બકરી
ગાય
શિયાળ
હાથી
ક્યા ઝાડ ને કાંટા હોય છે ?
લીમડો
બાવળ
આંબો
પીપળો
ખુરપી કોણ બનાવે છે ?
લુહાર
સુથાર
મોચી
દરજી
વાળ કોણ કાપે છે ?
મોચી
સોની
વાળંદ
ખેડૂત
નીચેના પૈકી કોણ નિર્જીવ છે ?
બોરસલ્લી
કબુતરનું ચિત્ર
ઉંદર
બિલાડી
અખાત્રીજ ક્યારે આવે ?
અષાઢ વદ ત્રીજ
શ્રાવણ વદ ત્રીજ
વૈશાખ સુદ ત્રીજ
મહા સુદ ત્રીજ
નીચેનામાંથી કયો તહેવાર રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ?
દિવાળી
સ્વાતંત્ર્યદિન
ઉત્તરાયણ
દશેરા
નીચેનામાંથી કયો તહેવાર તિથી મુજબ આવે છે ?
જન્માષ્ટમી
ગુડ ફ્રાઈડે
નાતાલ
ઉત્તરાયણ
નીચેના પૈકી પારદર્શક પદાર્થ ( જેની આરપાર જોઈ શકાય ) કયો છે ?
મીણ
લોખંડ
કાચ
રબર
નીચેનામાંથી કયું પક્ષી કુદરતનું સફાઈ કામદાર કહેવાય છે ?
કુકડો
કબુતર
ગીધ
બાજ
આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
પોપટ
કબુતર
મોર
ગરુડ
ગુજરાતમાં ફળોનો રાજા કોણ છે ?
ચીકુ
દાડમ
કેરી
તરબૂચ
ગરબા ક્યા પ્રદેશના વખણાય છે ?
ગુજરાત
પંજાબ
બિહાર
મહારાષ્ટ્ર
અરડુસીના પાનનો રસ પીવાથી શું મટે છે ?
તાવ
ઉધરસ
સોજો
કેન્સર
કયું પ્રાણી ભારનું વહન કરે છે ?
ઉંદર
બિલાડી
ચકલી
હાથી
કઈ વનસ્પતિ હાનીકારક છે ?
તુલસી
તમાકુ
બાવળ
લીમડો
