NEW
Font size
Worksheetsસૂઝ-કૉમનસેન્સ
Total questions: 10
Worksheet time: 5mins
જગતના લોકો ______ ને જ વખાણે છે.
બુદ્ધિશાળી
હૃદયસ્પર્શી
શક્તિશાળી
બાહુબલી
આધ્યાત્મ વિજ્ઞાન માં દાદાશ્રી_______ને મહત્વ આપે છે.
સુઝ
બુદ્ધિ
અહંકાર
કોઠાસૂઝ
જે સુઝ માણસને_______બનાવે છે.
હાર્ટીલી
બુદ્ધિશાળી
આંતરસ્પર્શી
સાર્પ (sharp)
નીચેનામાંથી કઈ વસ્તુ આત્મા તરફ લઈ જનારી છે?
સુઝ
બુદ્ધિ
અહંકાર
ક્રોધ
દાદાશ્રી આખી જિંદગી શેના આધારે ચાલેલા હતા?
સુઝ
મન
વાણી
અહંકાર
સુઝ થયેલા કાર્યો કેવા થાય છે?
શ્રેષ્ઠ જ થાય
વિકલ્પો પૂરા થાય
સંપૂર્ણ થાય
એક્ઝેટ ના થાય
શેનાથી સંસારના ગૂંચવાડાનો ઉકેલ આવે અને સેફ સાઈડમાં રહેવાય?
સુઝથી
બુદ્ધિથી
મનથી
વાણીથી
સુઝથી આગળના ડેવલપમેન્ટમાં________વધે છે.
કોમનસેન્સ
એકાગ્રતા
વ્યવહાર શક્તિ
પુણ્ય
કોમનસેન્સ વધવાથી વ્યવહારમાં શું ફેરફાર થાય છે?
તમામ પ્રકારના લોકો અથડાયા વિના ઉકેલ લાવી શકાય
લોકો જોડે અથડામણ થાય છે
બધી જ પ્રકારની આવડતો આવે છે
સામાનો ઉકેલ કરી નાખે છે
ગમે તેવા રીસાયેલા જોડે ય મેળ બેસાડવા ની કળા_________માં હોય!
કોમનસેન્સવાળા
બુદ્ધિશાળી
અંતર્યામી
સંસારી
