Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Swaminarayan Mandir Kosad-Atkot

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

નાથ ભક્ત ક્યાં ગામનાં હતા?

a)

ગઢપુર

b)

વડોદરા

c)

સુરત

d)

ગઢાળી

2.

પ્રભુદાસનો દિકરો કેટલા વર્ષે ધામમાં ગયો ?

a)

સોળ

b)

વીસ

c)

સત્તાવીશ

d)

ત્રીસ

3.

લખો સમાધીમાં મહારાજ પાસે ગયો ત્યારે પિતાંબર ભગતે શું મોકલાવ્યું ?

a)

જામફળ

b)

શેરડી

c)

ખજૂર

d)

તલસાંકળી

4.

વડોદરાના ખુશાલ ભગતના દિકરીનું નામ શું હતું?

a)

અમૃત બાઈ

b)

અમુલાબાઇ

c)

રામબાઈ

d)

ગોમતી બાઇ

5.

વડોદરના કાછીયા બેચરને સમાધીમાં મહારાજે કેટલા પેંડા લાવ્યા?

a)

દસ

b)

બે

c)

ત્રણ

d)

ચાર

6.

દયાળજીના બાપાએ સમાધીમાંથી શુ મંગાવ્યું ?

a)

ગૌમુખી

b)

માળા

c)

ફુલ હાર

d)

પ્રસાદી

7.

દયાળજી સમાધીમાંથી કેટલી માળા લાવ્યા ?

a)

દસ

b)

સાત

c)

ચાર

d)

છ

8.

સોની વલ્લભે કેવું નિયમ લીધું

a)

માળા ફેરવવી

b)

અન્નનો ત્યાગ

c)

ચંદ્રાયણ

d)

ધારણા પારણા

9.

વજેસિંહને તાવ આવ્યો ત્યારે મહારાજે દર્શન દઈ કોને સોટી મારી?

a)

વંજે સિહને

b)

તાવને

c)

તેના ચાકરને

d)

તેમની સ્ત્રીને

10.

વડોદરાના આદિત કડિયાનો કર્યો રોગ મટાડ્યો?

a)

તાવ

b)

મરકી

c)

કોલેરા

d)

કોરોના

11.

વણિકબાપુ ભાઈને મહારાજે કેટલો સમય દર્શન દીધા?

a)

એક પલ

b)

પા ઘડી

c)

એક ઘડી

d)

એક કલાક

12.

મોઘીબાઈને મહારાજે કેવા દર્શન આપ્યા ?

a)

મૂળરૂપે

b)

બ્રાહ્મણ રૂપે

c)

કૃષ્ણ રૂપે

d)

નૃસિંહ રૂપે

13.

વડોદરામાં દક્ષીણીબાઇનું નામ શું હતું?

a)

રામબાઈ

b)

અંબાબાઈ

c)

મોનાબાઈ

d)

ભાગ બાઇ

14.

વિપ્રજમુનાબાઈના ધેરે મહારાજ જમતા ત્યારે કોણ ભૂત-ભવિષ્યની વાતું કરતું હતું?

a)

જમુનાબાઈ

b)

યમુનાબાઈ

c)

મહારાજ

d)

રાજબાઇ

15.

પાર્વતીબાઈને ત્યાં મહારાજ શું જમ્યા ?

a)

કાચી દાળ

b)

કાચા ભજીયા

c)

કાચી કેરી

d)

પાકી કેરી

16.

તંબોળી બાઇ ના ધેરે દિવ્ય રૂપે મહારાજે શું આપતા ગયા?

a)

પ્રસાદીના થાળ

b)

મેવા

c)

ફુલ હાર

d)

બોર

17.

શાળ બાઈને કેટલા પહોર સમાધી થતી ?

a)

આઠ પહોર

b)

બે પહોંર

c)

એક પણ નહીં

d)

ચાર પહોર

18.

જીવીબાઈ એ મહારાજને શું જમાડ્યું?

a)

કોદરી

b)

દહી

c)

ખીચડી

d)

માલપુઆ

19.

ઉમીયાબાઈને કેટલા દિવસ નકોરડા ઉપવાસ થયા ?

a)

ત્રણ

b)

બાર

c)

સાત

d)

ઓઠ

20.

પ્રેમ બાઈ કેટલા વર્ષથી ધ્યાન કરવા બેસતા ?

a)

પાંચ

b)

પંદર

c)

દસ

d)

આઠ

21.

વડોદરાના ઢુંઢુબાની દીકરીનું નામ શું હતું?

a)

મંથરા

b)

મથુરા

c)

સામબાઈ

d)

મીણ બાઇ

22.

વડોદરામાં વૈષ્ણવ વણિકબાઈ કેટલા વર્ષથી તેના ગુરૂની સેવા કરતી હતી?

a)

વીસ

b)

તેર

c)

પચાસ

d)

ત્રીસ

23.

રે સગપણ હરિવર નું સાચું એ કીર્તનના રચયિતા કોણ છે?

a)

બ્રહ્માનંદ સ્વામી

b)

પ્રેમાનંદ સ્વામી

c)

મુક્તાનંદ સ્વામી

d)

દેવાનંદ સ્વામી

24.

વડોદરામાં જળકમળવત જેવી સ્થિતી ક્યાં ભગતની હતી?

a)

નારૂપત નાના

b)

શોભારામ શાસ્ત્રી

c)

જગજીવન

d)

જીવીબાઈ

25.

સયાજીરાવને મહારાજે કોની ભલામણ કરી હતી ?

a)

નારૂપંત નાના

b)

શોભારામ શાસ્ત્રી

c)

જગજીવનદાસ

d)

સાધુની

26.

વલ્લભ સુતારને શેનું નિયમ હતું?

a)

ડાકોરની પુનમ ભરવાનું

b)

વડતાલની પુનમ ભરવાનું

c)

પાળીયાદની અમાસ ભરવાનું

d)

ગઢપુરની નોમ ભરવાનું

27.

વલ્લભ સુતારને કેટલા વર્ષે રણછોડરાયે પ્રત્યક્ષ દર્શન દીધા?

a)

બાર વર્ષે

b)

બીસ વર્ષે

c)

દસ વર્ષે

d)

દર્શન દિધા જ નહી

28.

વલ્લભ સુતારને રાત્રે શ્રીકૃષ્ણે કેવા સ્વરૂપે દર્શન દિધું?

a)

ચતુર્ભુજ

b)

અષ્ટભુજ

c)

સહસ્ત્રભુજ

d)

મૂળરૂપે

29.

વડોદરમાં ગોપાળાનંદ સ્વામી ક્યાં રહેતા હતા?

a)

નાથ ભકતની ઓરડીએ

b)

નારૂપંતનાના ના મકાનમાં

c)

વડોદરા મંદિરમાં

d)

ધર્મશાળા

30.

ગોપાળાનંદ સ્વામી કોનો અવતાર છે ?

a)

અનાદિમુળ અક્ષરનો

b)

મૂળપુરુષનો

c)

શ્રીકૃષ્ણનો

d)

ઉપરોકત એક પણ નહી

31.

વલ્લભને ગામનાં લોકો શું કહીને બોલાવતા ?

a)

હરીભગતની પુંછડી

b)

ગાંડો

c)

ડાકોરીયો

d)

પુનમીયો

32.

ભગવાન જેની ઉપર દયા કરે તેનું ધીરે ધીરે શું હરી લે છે ?

a)

ચિત

b)

મન

c)

ધન

d)

ભાવ

33.

સયાજીરાવને દગો દેવામાં કોણ સામેલ હતા?

a)

રાણી

b)

નારૂપંત નાના

c)

કારભારી

d)

અહીં આપેલ તમામ

34.

વૈષ્ણવ વણિક બાઇને મથુરા બાઈએ ક્યાં ધામના દર્શન કરાવ્યા?

a)

ગૌલોક

b)

ગોલોક

c)

વૈકુઠ

d)

શ્વેત દિપ

35.

મથુરાબાઈની સમાધીની પરખ લેવા કોણ આવ્યું ?

a)

સયાજીરાવ

b)

ઉમરાવો

c)

સેનાપતી

d)

દિવાન

36.

પ્રેમબાઇને બધા લોકો કહેતા કે આ છોકરી______ જેવી થઇ ગઇ છે.

a)

મીરાંબાઈ

b)

ગાંડા

c)

સાધુ

d)

ગોપીઓ

37.

શામબાઈને ધેરે મહારાજ શું મૂકી ગયા?

a)

૧મણ લોટ

b)

ઘણા વૈંતાક

c)

ગોળ

d)

કપડા

38.

તંબોળીબાઈ મહારાજને સમાધીમાં શકે જમાડતા?

a)

પેંડા

b)

મેવા મીઠાઇ

c)

ભાજી રોટલો

d)

દાળ બાટી

39.

અંબાબાઈએ ધામમાં આવેલી બાઈને પટારામાંથી શું લેવાનું કહ્યું?

a)

ઘરેણા

b)

સાડી

c)

રૂપીયા

d)

સોનામહોર

40.

શ્રીજી મહારાજ ક્યા બાઇને બોર આપી ગયા હતા?

a)

મોંઘીબાઈ

b)

જીવીબાઇ

c)

અંબાબાઈ

d)

કોઇને નહી

41.

મહારાજે કોના ધેરે અડધું વડું જમ્યા?

a)

રામબાઈ

b)

નારૂપંત નાના

c)

મોંઘીબાઈ

d)

જીવીબાઇ

42.

મોંઘીબાઈએ કથા માટે આખું ગામ ભેગું કર્યું ત્યારે કેટલા દિવસ પુષ્પવૃષ્ટી થઈ?

a)

એક

b)

દર

c)

બે

d)

ચાર

43.

આ ધરા પર અમે નરનારાયણ દેવ પધરાવવા માગીએ છીએ એ વાત મહારાજે કોની સાથે કરી?

a)

ગોપાળાનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

દેવતા

d)

ધર્મકુળ

44.

લાલદાસે દયાળજી ને સમાધીમાંથી શું લાવવાનું કહ્યું?

a)

માળા

b)

બેરખો

c)

ગોમુખી

d)

હાર

45.

દયાળજી પાસે સમાધમાંથી બેરખો કોણે મંગાવ્યો ?

a)

ઇચ્છારામે

b)

રણછોડે

c)

ભગવાનદાસે

d)

વણારસીએ

46.

દયાળજીનું શું ચોરાણું હતું?

a)

રૂપું

b)

માળા

c)

પુજા

d)

અનાજ

47.

શેરડીના માંદળીયાની પ્રસાદી મહારાજે કોને આપી?

a)

અમૃતબાને

b)

મોંઘી બાને

c)

જમના બાને

d)

તંબોળી બાને

48.

લખાના પિતાનું નામ શું હતું?

a)

કાનદાસ

b)

કિશોરદાસ

c)

રામદાસ

d)

મોહનલાલ

49.

પ્રભુદાસ અને તેની પત્નીને કોણ ઉપદેશ આપ્યો ?

a)

એના દિકરાએ

b)

ગોપાળાનંદ સ્વામીએ

c)

મહારાજે

d)

નાથ ભક્તે

50.

પ્રભુદાસના દિકરાને મહારાજ શું લઈને તેડવા આવ્યા હતા?

a)

માણકી

b)

રથ

c)

ધોળો હાથી

d)

વિમાન