Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પ્રાચીન સમયમાં માનવ કઈ વસ્તુ પર લખતો હતો ?
a)
કપડાં
b)
કાગળ પર
c)
ભોજપત્ર પર
d)
ચામડા પર
2.
નીચેનામાથી ક્યો સ્રોત ઇતિહાસ જાણવાનો નથી ?
a)
રેકોર્ડ
b)
તામ્રપત્ર
c)
ભોજપત્ર
d)
વાહન
3.
ગુજરાત ના કચ્છ માં ................ વર્ષ જૂનું શહેર મળી આવ્યું ?
a)
2000
b)
3000
c)
4000
d)
1000
4.
................... શિલાલેખો ખૂબ જાણીતા છે.
a)
અકબર
b)
વિક્રમ
c)
અશોકા
d)
શાહજહાં
5.
ઇસુ ખ્રિસ્ત ના જન્મ પહેલા એટલે B.C. - એ વિધાન કેવું છે ?
a)
ખરું
b)
ખોટું
c)
એક પણ નહિ
d)
બંને
6.
રાજાઓએ .................... પર દાનની વિગતો કોતરાવી છે.
a)
સિક્કા પર
b)
તામ્રપત્ર પર
c)
બંને પર
d)
એક પણ નહિ
7.
ઘણી વાર સાલવારી ને A.D . ને બદલે CE તરીકે પણ લખવામાં આવે છે .
a)
સાચું
b)
ખોટું
c)
બંને
d)
એક પણ નહિ
8.
હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલ નથી ?
a)
સંસ્કૃત
b)
પ્રાકૃત
c)
ગુજરાતી
d)
તમિલ
9.
રાજાઓ પોતાના આદેશો ............... પર કોતરાવતા હતા .
a)
ભોજપત્ર
b)
અભિલેખો
c)
સિક્કા
d)
એક પણ નહિ
10.
ભારતમાં ઇ.સ. ......... મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે .
a)
4
b)
5
c)
3
d)
2
100 %
