wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-8,પાઠ-2 આપણી આસપાસ શું?

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારતીય ઈતિહાસમાં કયા યુગને રાજપૂતયુગ કહેવામાં આવે છે ?

a)

1 પૂર્વયુગ

b)

2 મધ્યયુગ

c)

3 અંતયુગ

d)

4 કલયુગ

2.

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો ?

a)

યશોવમૉ

b)

કૃષ્ણરાજ

c)

વાસુદેવ

d)

ભોજ

3.

રાણી ની વાવ ક્યા વંશના શાસનકાળ માં બનાવવામાં આવેલ હતી ?

a)

ચાવડાવંશના

b)

સોલંકીવંશના

c)

વાઘેલાવંશના

d)

મૈત્રકવંશના

4.

'ઢાઈ દિનકા ઝોંપડા' એ શું છે ?

a)

મંદિર

b)

મસ્જિદ

c)

ચચૅ

d)

કિલ્લો

5.

દિલ્લી સલ્તનત નાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં ?

a)

નૂરજહાં

b)

અજૅમંદબાનુ

c)

રઝિયા સુલતાન

d)

મહેરુન્નીશા

6.

વિજયનગર સામ્રાજ્ય ની સ્થાપના કોણે કરી હતી ?

a)

અહમદશાહ

b)

હરિહર અને બુક્કારાય

c)

કૃષ્ણદેવરાય

d)

ઝફરખાન

7.

કોના સમય માં ચિત્રકલા નો ખૂબ જ વિકાસ થયો હતો ?

a)

શાહજહાં

b)

અકબર

c)

જહાંગીર

d)

હૂમાયુ

8.

છત્રપતિ શિવાજી નો જન્મ કયાં થયો હતો ?

a)

દિલ્લી

b)

શિવનેરી

c)

સુરત

d)

સંતરોડ

9.

સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિ ને શું કહેવાય છે ?

a)

કારીગર

b)

કડીયો

c)

સ્થપતિ

d)

મિસ્ત્રી

10.

ઉપરકોટ નો કિલ્લો કયા શહેરમાં આવેલો છે ?

a)

સોમનાથ

b)

પાવાગઢ

c)

કચ્છ

d)

જૂનાગઢ

11.

વિશ્વ વિખ્યાત સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

આણંદ

d)

વડોદરા

12.

અગ્નિકૃત ખડકો કેટલા પ્રકારના હોય છે ?

a)

1

b)

2

c)

3

d)

4

13.

કયા પ્રદૂષણ થી માણસ માં બહેરાશ આવવી, ચિડીયાપણું, અને કામ કરવાની ક્ષમતા માં ઘટાડો થાય છે ?

a)

હવા પ્રદૂષણ

b)

જળ પ્રદૂષણ

c)

જમીન પ્રદૂષણ

d)

ધ્વનિ પ્રદુષણ

14.

દરેક નાગરિકને કેટલા વર્ષ ની ઉંમર થી મતાધિકાર આપવામાં આવ્યો છે?

a)

17

b)

18

c)

19

d)

20

15.

ઈ.સ.1025 માં કોણે સોમનાથ પર ચઢાઈ કરીને અડળક સંપત્તિ લૂંટી.

a)

શિહાબુદ્દી ઘોરી

b)

મહંમદ ગઝની

c)

પૃથ્વીરાજ ચૌહાણ

d)

પુલકેશી બીજો