NEW
Font size
WorksheetsS. S. - 1 test
Total questions: 15
Worksheet time: 15mins
શિલાઓ અને પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે?
અભિલેખો
ધાતુલેખો
પાષાણલેખો
ભોજલેખો
પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર વ્યકિતને કયા નામે ઓળખશો?
ભાષાવિદ
પુરાતત્ત્વશાસ્ત્રી
સમાજવિદ
ઇતિહાસવિદ
પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
કાપડ
કાગળ
ભૂજૅવૃક્ષની અંતરછાલ
ચામડું
તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ એટલે...............
ભોજપત્ર
અભિલેખ
તામ્રપત્ર
પાષાણલેખ
નીચેના પૈકી કયો પ્રાચીન ઈતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ?
અભિલેખો
ભોજપત્ર
તામ્રપત્ર
વાહનો
તાડવૃક્ષના પાન પર લખાયેલી હસ્તપ્રતોને શું કહેવાય ?
તામ્રપત્ર
તાડપત્ર
ભોજપત્ર
શિલાલેખ
સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલ છે ?
જૂનાગઢ
જામનગર
પોરબંદર
ભાવનગર
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલ છે ?
સુરત
અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
ઈન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે ?
કેનડસ
સેન્ડસ
હેન્ડસ
ઈન્ડસ
કોના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે ?
શ્રી કૃષ્ણ
મધર મેરી
ઈસુ ખ્રિસ્ત
ભગવાન શંકર
AD નું પૂરૂ નામ શું છે ?
Ana dos
Anno domini
Anno dease
Anni dom
નીચેના માંથી કયા વૃક્ષ હિમાલય પર્વત પર જોવા મળે છે?
કાંચનાર
પારિજાત
અશ્વગંધા
ભૂર્જ
BCનું પૂરૂ નામ જણાવો.
Before christ
Behalf christ
Before carry
Behalf carry
ભારત એવુ નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે?
યજુર્વેદ
અથર્વવેદ
ઋગ્વેદ
સામવેદ
શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી કયા શહેરમાં આવેલી છે ?
પાટણ
ગાંધીનગર
જૂનાગઢ
અમરેલી
