NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 6 પ્રકરણ 1
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
નીચેનામાંથી સૌથી નાની સંખ્યા જણાવો.
a)
1562
b)
1506
c)
1573
d)
1519
2.
2, 8, 7, 4 અંકોનો એક જ વાર ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા જણાવો.
a)
8742
b)
8427
c)
8284
d)
8472
3.
100000-1= ______
a)
99
b)
999
c)
9999
d)
99999
4.
2507324______2501745
a)
>
b)
<
c)
=
d)
આપેલ પૈકી એક પણ નહીં
5.
10 લાખ =_______દસ હજાર
a)
1
b)
10
c)
100
d)
1000
6.
126 નજીકના 10 ના આધારે અંદાજિત મૂલ્ય જણાવો.
a)
120
b)
130
c)
100
d)
200
7.
રોમન અંકમાં પ્રતિકનો પુનરાવર્તન વધુમાં વધુ કેટલી વખત શક્ય છે?
a)
1
b)
2
c)
3
d)
4
8.
64 ને રોમન અંક માં કઈ રીતે દર્શાવી શકાય?
a)
LXIX
b)
XLIV
c)
LXVI
d)
LXIV
9.
1 કિલોમીટર =_________મિલી મીટર?
a)
10, 000
b)
100
c)
1, 000
d)
10, 00, 000
10.
એક ન્યૂઝપેપરમાં 12 છે અને રોજ 400 ન્યૂઝ પેપર નું છાપકામ થાય છે. તેમાંથી 380 ન્યૂઝ પેપર નું વેચાણ થયું અને બાકીના ન્યૂઝ પેપર નો બગાડ થયો તો કેટલા પાના નો બગાડ થયો કહેવાય?
a)
20
b)
240
c)
140
d)
260
Reset
