NEW
Font size
WorksheetsEnglish-2 (17-8-20)
Total questions: 15
Worksheet time: 15mins
જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે એકવચનમાં હોય તો તે શબ્દની પહેલાં_______મુકાય છે.
an
a
the
none
'That' નું બહુવચનનું રૂપ જણાવો.
Those
These
Thats
Thoes
She _____ a doctor.
am
are
is
have
અંગ્રેજી શબ્દોમાં સંખ્યા લખો : 45________.
Forty five
Fifty five
Foruty five
Fiftey five
Anant _____ a car.
have
has
are
am
નજીકની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે?
This
That
The
None
'Pronouns' નો ગુજરાતી અર્થ જણાવો.
સંખ્યા
વિશેષણ
સર્વનામ
કિયાપદ
આપેલ શબ્દ બહુવચનમાં લખો: 'Mango'________
Mangos
Mangoes
Mangose
Mangoss
I______ a pupil.
am
is
are
None
That is a child. આપેલ વાક્યને બહુવચનમાં ફેરવો.
That is a children.
Those are a child.
Those are children.
Those is children.
He _____ a postman.
am
are
is
have
જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય અને તે એકવચનમાં હોય તો તે શબ્દની પહેલા શું આવે ?
a
an
the
none
'To have' નો ગુજરાતી અર્થ જણાવો.
ની પાસે હોવું
સર્વનામ
આ
પેલું
આપેલ સંખ્યા શબ્દોમાં લખો: 12 :______
eleven
twelve
twenty one
twenty
'Foot' નું બહુવચનનું રૂપ જણાવો.
foots
Feets
Footes
Feet
