NEW
Font size
WorksheetsJuly test r..1.
Total questions: 15
Worksheet time: 15mins
રેલ્વે સ્ટેશન ચિત્રની ઘડિયાળ માં ...... વાગ્યા છે.
૪:૪૦
૪:૪૫
૪:૨૦
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
વેદોની
દેવોની
પુણ્યની
20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની છે?
મૂર્તિની
ગણપતિની
પરમેશ્વરની
બધા સંતાનો ભેગા મળીને શું કરે છે?
પૂજા
યજ્ઞ
પ્રાર્થના
"દ્વિદલ" પાઠના લેખકનું નામ........ છે.
ડો.આઇ.કે.વીજળીવાળા
ડો.કિશોરસિંહ સોલંકી
નાથાલાલ દવે
ગામમાં........... નું નિર્માણકાર્ય થઇ રહ્યું હતું.
દેરાસર
ચર્ચ
મંદિર
શિલ્પી ભગવાનની મૂર્તિ શા માંથી ઘડી રહ્યો હતો?
આરસપહાણ માંથી
માટીમાંથી
લાકડામાંથી
પોતાનું મૂલ્ય આકવું, પોતાની મુલવણી કરવી એટલે શું?
પરીક્ષા કરવી
સ્મરણ કરવું
સ્વ મૂલ્યાંકન કરવું
"નામ રટવું" રૂઢિપ્રયોગ નો અથૅ જણાવો?
સ્મરણ કરવું.
સ્વાદ લાગવો.
રસ પડવો.
રેલ્વે સ્ટેશન ના ચિત્ર માં કુલ કેટલા સ્ટોલ છે?
ચાર
આઠ
બે
'રામાયણ' ગ્રંથના કર્તા(રચયિતા) કોણ છે?
વાલ્મીકિ
તુલસી દાસ
નાનક
'પરદેશ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
ગામ
શહેર
સ્વદેશ
' સ્વચ્છતા ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.
ગંદકી
સુંદર
અદ્રશ્ય
' પરસ્પર ' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો.
પૈસાદાર
એકબીજાને
એકસાથે
" હિંદ માતાને સંબોધન " કાવ્ય ના કવિ કોણ છે?
કાન્ત
સંતબાલ
ધીરુભાઈ પરીખ
