wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

August test

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

સરોવરનું પાણી જોતાં કોણ ખુશ થઈ ગયું?

a)

દેડકો

b)

ઉંદર

c)

કીડી

2.

પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાયુઁ ?

a)

નગારું

b)

પતંગ

c)

નાવડી

3.

નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું?

a)

ઉંદર

b)

પીલું

c)

કીડી

4.

તરતાં કોને આવડતું હતું?

a)

દેડકાને

b)

પીલુંને

c)

ઉંદરને

5.

નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો?

a)

કાચલી

b)

પાંદડું

c)

લાંબી દોરી

6.

કીડી નાવડી બનાવવા શું લઈ આવી?

a)

દોરી

b)

લાકડી

c)

પાંદડું

7.

ટમેટું કોને જોઈને ખુશ થયું?

a)

મૂળાને

b)

દૂધીને

c)

સૂરજને

8.

ફી્જમાં શું નથી?

a)

હૂંફ

b)

ઠંડી

c)

વરસાદ

9.

ફી્જમાં ટમેટાને શું લાગે છે?

a)

ઠંડી

b)

હૂંફ

c)

ગરમાવો

10.

ટમેટાને ટપલી કોણે મારી?

a)

સફરજને

b)

દૂધીએ

c)

મૂળાભાઈએ

11.

બરફનાં ગામ કયાં હતાં?

a)

ફી્જમાં

b)

મહેલમાં

c)

ઘરમાં

12.

ટમેટું બંડી પહેરાવવાનું કોને કહે છે?

a)

દૂધીમાસીને

b)

મૂળાને

c)

સૂરજને

13.

દરવાજાનો સમાનાર્થી શબ્દ લખો.

a)

રવિ

b)

ભાનું

c)

બારણું

14.

તડકાનો વિરોધી શબ્દ લખો.

a)

છાંયો

b)

ગરમી

c)

આનંદ

15.

ખૂસીની સાચી જોડણી લખો.

a)

ખુસી

b)

ખૂશી

c)

ખુશી