Worksheetsધોરણ ૬ ( પાઠ ૩ )
Total questions: 15
Worksheet time: 15mins
વનસ્પતિના રેસા ............... માંથી મેળવવામાં આવે છે.
કપાસનાં છોડ
રેશમના કીડા
પ્લાસ્ટિક
નાયલોન
નીચેનામાંથી વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ કયું છે?
રેશમ
સુતર
ઊન
સિન્થેટિક
સુતર, શણ, રેશમ એ કેવા પ્રકારના રેસા છે ?
વાનસ્પતિક રેસા
પ્રાણીજ રેસા
સિન્થેટિક રેસા
કુદરતી રેસા
કપાસના છોડના કયા ભાગમાંથી કપાસના રેસા મળે છે ?
પ્રકાંડ
પર્ણ
ફળ
ફુલ
કપાસ ના રેસામાંથી તેના તાંતણા બનાવવા માટે કયું સાધન વપરાય છે ?
હાથશાળ
પાવરલુમ
ચરખો
સોય
નીચેના કયા પ્રાણી માંથી ઉન મેળવવામાં આવે છે ?
બકરી
ઘેટું
ઊંટ
આપેલ તમામ
નાયલોન એ ........... રેસા છે ?
વાનસ્પતિક
પ્રાણીજ
કુદરતી
સિન્થેટિક
રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા ને............... કહે છે.
કાંતવું
પિંજવું
સીવવું
હાથસાળ નો ઉપયોગ શો છે ?
કપાસમાંથી બીજ છૂટા પાડવા
રેસા છૂટા પાડવા
રૂ પીંજવા
કાપડ વણવા
કપાસના રેસામાંથી.............. કાપડ બને છે
સુતરાઉ
રેશમનું
ઉનનું
તાંતણા રેશમમાંથી બનાવાય છે.:- આ વિધાન સાચું છે કે ખોટું ?
✓
×
કાંતવું રેસા બનાવવાની પ્રક્રિયા છે.:- આ વિધાન સાચું છે કે ખોટું ?
✓
×
શણના છોડના પ્રકાંડ માંથી શણના રેસા મેળવાય છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
તાંતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીતો છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
નાયલોન અને પોલિએસ્ટર એ કુદરતી રેસા છે.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
