WorksheetsGk ધો -8 ગુજરાતી
Total questions: 20
Worksheet time: 20mins
'બજારમાં' ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ?
અકસ્માતને
ખરીદીને
ફરવાને
ખાવાપીવાને
તાત્કાલિક સારવાર માટે ૧૦૮ નંબરની વાન બોલાવવા ક્યા નંબર પર ફોન કરવો જોઈએ?
૧૦૦
૧૦૫
૧૦૮
૧૧૧
'બજારમાં' ચિત્રમાં કેટલાં વૃક્ષો દેખાય છે?
૫
૭
૬
૪
'બજારમાં' ચિત્રપાઠમાં ટૅન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે?
ફક્ત પોલીસને
ફક્ત ઍમ્બ્યુલન્સને
ફક્ત ડ્રાઈવરને
પોલીસ અને ઍમ્બ્યુલન્સને
કવિ હરિહર ભટ્ટ ઈશ્વર પાસે શું માગે છે?
જિંદગી
આભઅટારી
ધનસંપત્તિ
ચિનગારી
ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે?
પિત્તળ
તાંબુ
લોખંડ
લાકડું
તણખો ક્યાં ન પડ્યો?
ચિનગારીમાં
જામગરીમાં
સગડીમાં
વિપતમાં
'જામગરી' શબ્દ 'એક જ દે ચિનગારી' કાવ્યમાં ક્યા અર્થમાં વપરાયો છે ?
જિંદગીના
સગડીના
મહેનતના
ઈશ્વરના
કવિ હરિહર ભટ્ટ પરમાત્માને કયું સંબોધન કરે છે ?
રાજાધિરાજ
પરવરદિગાર
મહાનલ , વિશ્વાનલ
દેવાધિદેવ
'એક જ દે ચિનગારી' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
ચિત્રપાઠ
પ્રાર્થનાગીત
નવલિકા
ઊર્મિગીત
જુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો ?
મહેલમાં
ચાલીમાં
ખેતરમાં
ઝૂંપડામાં
જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું ?
કાળુ
સોનુ
વેણુ
રૂડો
જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?
હાથી પર
ધોડા પર
પાડા પર
વેણુ પર
જુમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકીને નીકળતો ?
માટીની ગૂણી
સિમેન્ટની ગૂણી
ઘાસની ભારી
પાણીની મશક
જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
જુવાર
બાજરી
ગદબ
સૂકું ઘાસ
વેણુ કોને ગૃહસ્થાઈનું લક્ષણ ગણતો નથી ?
બહાર ખાતા ફરવું
પાણી પીતા ફરવું
ગદબ ખાવું
હોકો ગગડાવવો
"તને પણ લાડ કરવાની ટેવ પડી છે !" - આ વાક્ય કોણ બોલે છે ?
વેણુ
જુમો
યુવાનો
ફાટકવાળો
વેણુનો પગ શેમાં ફસાઈ ગયો ?
ગાડાનાં પૈડા નીચે
રેલવેના પાટામાં
કાદવમાં
બારણામાં
ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી ?
ઘરમાં બધાં સૂતાં છે.
સિગ્નલ બગડી ગયું છે.
ઘરમાં કોઈ ભાઈમાણસ નથી.
તારા જનાવરને મરવા દે.
જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
માનવપ્રેમ
પશુપ્રેમ
માનવતા
લાગણીવેડા
